________________
८२
અન્વય : આવા વન્નારા સદુલ્લું પુનર્જીવતુનેવિ खु णिच्छयणयदा आदस्स चेदणभावं पभुंजेदि
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
અર્થ : આત્મા વ્યવહારનયથી સુખદુઃખરૂપ પુદ્ગલકર્મના કૂળના ભોકતા છે અને નિશ્ચયનયથી પેાતાના ચેતનભાવના લોકતા છે.
પ્રશ્ન ૧ વહારનયના કેટલા ભેદ છે?
ઉત્તર : બહારનયના ચાર ભેદ છે. (૧) ઉપરત અસદ્દ્ભૂત વ્યવહારનય (૨) અનુતિ અસદ્ભૂત વ્યવહારનય (૩) ઉપરિત અશુદ્ધ સદ્ભૂતવ્યવહારનય (૪) અનુપચરિત શુદ્ધ સભૂતવ્યવહારનય. આમાંથી ઉપચિરત અશુદ્ધ સત્કૃતવ્યવહારનયનું નામ તે અશુદ્ધનિશ્ચયનય છે અને અનુપરિત શુદ્ધ સદ્દભૂતવ્યવહારનયનુ નામ શુદ્ધનિશ્ચયનય છે.
પ્રશ્ન ૨ : ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ શેના ભાતા છે?
ઉત્તર : ઉપરિત અસદ્દ્ભૂત વ્યવહારનયથી જીવ ઇન્દ્રિયાના વિષયભૂત પદાર્થોથી ઉત્પન્ન સુખદુઃખના ભાકતા છે અથવા વિષયાના ભોકતા છે. અહી પદાર્થોથી ઉત્પન્ન” એ અર્થની મુખ્યતા છે. વિષયભૂત પદાર્થ બાહ્ય છે અને એકક્ષેત્રાવગાહી નથી તેથી તેનુ ભાકતૃત્ત્વ ઉપરિત છે. પદાર્થ અથવા વિષયેાથી ઉત્પન્ન સુખ આત્મસ્વભાવથી વિપરીત છે તેથી અસદ્ભૂત છે અને પર્યાય છે તેથી વ્યવહાર છે.
પ્રશ્ન ૩ : અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી જીવ
શેના ભોકતા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org