SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ९ ઉત્તર : અનંતજ્ઞાન આદિ શુદ્ધ અવસ્થાઓ કર્મ– ઉપાધિના અભાવમાં થાય છે, તથા સ્વભાવને અનુરૂપ છે, તેથી તેઓ (અવસ્થાઓ)નું કર્તવ શુદ્ધ છે, અને જીવની જ પરિણતિ છે, તેથી નિશ્ચયથી તે (શુદ્ધ)ભાનું કત્વ છે. આ પ્રકારે જીવ અનંતજ્ઞાનાદિ શુદ્ધભાવેને નિશ્ચયનયથી કર્તા છે. પ્રશ્ન ૧૭ : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ શેને કર્તા છે? ઉત્તર : પરમશુદ્ધનિશ્ચયનયથી જીવ અકર્તા છે. આ નયના અભિપ્રાયમાં પિતાનામાં પણ કર્તાકર્મ ભેદ નથી. સમસ્ત ભેદો વિકલ્પ, પર્યાની દ્રષ્ટિથી રહિત અખંડ વિષય પરમશુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયમાં હોય છે. પ્રશ્ન ૧૮ : આ કર્તુત્વના પ્રકરણમાંથી આપણે શું શીખામણ લેવી જોઈએ? ઉત્તર : જીવ, નિરંજન, નિષ્ક્રિય, નિજશુદ્ધચૈતન્યની ભાવનાથી અને અવલંબનથી શુદ્ધભાવને કર્તા બની જાય છે. જેનું ફળ અનંત સુખ છે, અને આ નિજશુદ્ધચૈતન્યની ભાવનાથી રહિત થઈને રાગાદિ વિભાવને ક્ત થાય છે જેનું ફળ ઘોર દુઃખ છે. સર્વ દુઃખેથી મુક્ત થવા માટે શુદ્ધ ચૈતન્યસ્વભાવનું અવલંબન લેવું જોઈએ. આ પ્રમાણે “જીવ ર્તા છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ ભોક્તા છે” એનું વર્ણન કરે છે. ववहारा सुहदुक्खं पुग्गलकम्मफ्फलं पभुजेदि आदा णिच्छयणयदा चेदणभावं खु आदस्स ॥९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy