SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ८ ૭ ૭. ઉત્તર : આદિ શબ્દથી ઔદારિક, વૈક્રિયક, આહારક આ ત્રણ શરીરને ચગ્ય નોકર્મ તથા આહારાદિ છ પર્યાપ્તિને ગ્ય કર્મરૂપ પુદ્ગલને ગ્રહણ કરવું તથા ઘટ–પટ મકાન આદિ બાહ્ય પદાર્થોનું ગ્રહણ કરવું. પ્રશ્ન : આત્મા પુદ્ગલકર્મને કર્તા કયા વ્યવહારમચથી છે ? ઉત્તર : આત્મા જ્ઞાનાવરણ આદિ પુદ્ગલકને કર્તા અનુપચરિત અસભૂત વ્યવહારનયથી છે. જ્ઞાનાવરણ આદિ કમેને આત્માની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ છે, અને આ સંબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્યાં આત્માની ગતિ થાય ત્યાં જ તેમની (જ્ઞાનાવરણાદિ કર્મની) ગતિ થાય, વગેરે. જ્યારે આત્મા કષાય–ભાવ કરે ત્યારે આ (કામણવર્ગણ) કર્મરૂપે પરિણમે જ છે. આ કારણથી આ કર્તુત્વ અનુપચરિત છે. કર્મ ભિન્ન પદાર્થ છે તેથી અસદુભૂત છે. ભિન્ન પદાર્થમાં બતાવવામાં આવે છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૩ : શરીર અને પર્યાપ્તિને એગ્ય પુદ્ગલેને કર્તા આત્મા કયા નયથી છે? ઉત્તર : આત્મા, શરીરાદિને કર્તા અનુપચરિત અસદુભૂત વ્યવહારનયથી છે. આ શરીરાદિ) ગુગલે, આત્માના એક ક્ષેત્રાવગાહ સંબંધમાં છે અને જ્યાં સુધી તેમને આત્માથી સંબંધ છે, ત્યાં સુધી આત્માની ગતિ આદિ સાથે તેમની પણ ગતિ આદિ થાય જ છે તેથી અનુપચરિત કવ છે, ભિન્ન પદાર્થ છે તેથી અસબૂત કર્તુત્વ છે તથા ભિન્ન પદાર્થોમાં કરવ બતાવાય છે તેથી વ્યવહાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy