SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૪ ઃ ઘટ-પટ વગેરેને કર્તા આત્મા કયા નયથી છે? ઉત્તર : આત્મા, ઘટ-પટ વગેરેને કર્તા ઉપચરિત અસભૂત વ્યવહારનયથી છે. આ પદાર્થો ભિન્ન ક્ષેત્રમાં છે અને બાહ્ય સંબંધની અપેક્ષાથી પણ જુદા છે. આત્માની ચેષ્ટાનું નિમિત્ત અને નિમિત્તના નિમિત્ત (એવા) ઉપનિમિત્તનું નિમિત્ત પામીને ઘટ-પટાદિનું બનવું થાય છે, તેથી આ પદાર્થોનું કર્તા ઉપચરિત છે. ભિન્ન પદાર્થો છે તેથી તેમનું કર્તવ અસભૂત છે. જુદા દ્રવ્યમાં કત્વ બતાવવામાં આવે છે તેથી વ્યવહાર છે. પ્રશ્ન ૫ : જ્યારે આ પદાર્થો જુદા જ છે, તે તેમનું આ પ્રકારે કર્તુત્વ કેવી રીતે થઈ ગયું ? ઉત્તર : આત્મા, નિજ શુદ્ધાત્મતત્વની ભાવનાથી રહિત થઈને જ બાહ્ય પદાર્થોને કર્તા થાય છે. પ્રશ્ન ૬ ઃ પુદ્ગલકર્મ શું વસ્તુ છે? ઉત્તર : જગતમાં અનંતાનંત કાર્મણવર્ગણુએ છે, અને પ્રત્યેક સંસારી જીવની સાથે વિશ્વાસેપચયના રૂપમાં (કર્મરૂપે પરિણમવાની તૈયારીના રૂપમાં) અનંત કાર્મણવર્ગણાઓ કર્મરૂપે પરિણમી જાય છે, જ્યારે જીવ કષાયભાવ કરે છે ત્યારે. પ્રશ્ન ૭ : જીવને કર્મની સાથે તે ગાઢ સંબંધ છે, તે પછી કમેને કર્તા, જીવને, અસદ્દભૂત વ્યવહારનયથી કેમ કહ્યો? ઉત્તર : જીવને કર્મમાં અત્યંત અભાવ છે ત્રણે ય કાળમાં જીવનાં દ્રવ્ય, પ્રદેશ, ગુણ અને પર્યાય કર્મમાં જઈ શક્તા નથી. અને કર્મના દ્રવ્ય પ્રદેશ ગુણ અને પર્યાય જીવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy