________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ચિંતવી હતી તેને—વગેરે બાબતેને જાણે તેને વિપુલમતિમન પર્યયજ્ઞાન કહે છે.
પ્રશ્ન ૧૭૦ : કેવળજ્ઞાન કોને કહે છે?
ઉત્તરઃ જે સ્વતંત્રતાથી કેવળ આત્મશક્તિ દ્વારા ત્રિકાળવતી સમસ્ત પર્યાયે સહિત સમસ્ત દ્રવ્યને સર્વપ્રત્યક્ષ જાણે તેને કેવળજ્ઞાન કહે છે. આ જ્ઞાન સર્વ પ્રકારે ઉપાયભૂત છે.
પ્રશ્ન ૧૭ : આ જ્ઞાનની ઉત્પત્તિનું સાધન શું છે?
ઉત્તર : નિજ શુદ્ધાત્મતત્વના સમ્યગ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ એકાગ્ર ધ્યાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું (કારણ સાધન છે.
ઉથાનિકાઃ હવે, ઉક્ત જ્ઞાને પગ અને દર્શને પગના વર્ણનને, નેને વિભાગ કરતા થકાં આચાર્યભગવાન) ઉપસંહાર કરે છે.
अट्ट चदुणांण दंसण सामण्णं जीवलक्खण भणिय ववहारा सुद्धणया सुद्धं पुण दसणं णाणं ॥६॥ અવય : યવહાર અટુ ના વહુ ટૂંસા સા નવિત્ર
भणियं, पुण सुद्धणया सुद्धं दसणं गाणं जीवलकखणं ॥
અર્થ : વ્યવહારનયથી આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન સામાન્યરૂપથી જીવનાં લક્ષણ કહેવામાં આપ્યા છે, પરંતુ શુદ્ધનયથી શુદ્ધ નિરપેક્ષ) દર્શનજ્ઞાન જીવના લક્ષણ છે. * પ્રશ્ન ૧: વ્યવહારનય કેને કહે છે?
ઉત્તર : જે બુદ્ધિ પર્યાય, ભેદ, સાગને વિષય કરે એને વ્યવહારનય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org