SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५ ६५ ઉત્તરઃ આ બધા ભેદનું સ્વરૂપ વગેરે જાણવા માટે ગમ્મસાર, જીવકાંડ વગેરે સિદ્ધાંતગ્રંથ જેવા. આ ટીકામાં વિસ્તારભયથી લખવામાં આપ્યા નથી. પ્રશ્ન ૧૬૫ મન પર્યાયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના આત્મશક્તિથી બીજાના મનમાં રહેલાં અથવા વિકલ્પગત રૂપી પદાર્થોને એકદેશ સ્પષ્ટ જાણે તેને મન:પર્યયજ્ઞાન કહે છે. પ્રશ્ન ૧૬૬ ઃ શું મનપર્યજ્ઞાન મનન અવલંબનથી પ્રગટ નથી થતું? ઉત્તર મન પર્યયજ્ઞાનપણ થવા પહેલાં ઈહામતિજ્ઞાન હોય છે અને ઈહામતિજ્ઞાન મનના અવલંબનથી પ્રગટ થાય છે એ રીતે મન:પર્યયજ્ઞાનથી પહેલાં તેની અવસ્થામાં તે મનનું અવલંબન હેાય છે પરંતુ મનપર્યયજ્ઞાનેપગના સમયે મનનું અવલંબન હેતું નથી. પ્રશ્ન ૧૬૭ : ચનઃ પદ્મયજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : મન:પર્યયજ્ઞાનના બે ભેદ છેઃ (૧) જુમતિમન પર્યજ્ઞાન (૨) વિપુલમતિમ પર્યયજ્ઞાન પ્રશ્ન ૧૬૮ : રાજુમતિ મન:પર્યયજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે મનઃપર્યયજ્ઞાન બીજાના મનમાં રહેલી સરળ અને સીધી વાતને જાણે તે જુમતિમ પર્યયજ્ઞાન છે. પ્રશ્ન : ૧૯ : વિપુલમતિમને પર્યજ્ઞાન કેને કહે છે? ઉત્તર : જે મન પર્યજ્ઞાન બીજાના કુટિલ– મનમાં રહેલાને પણ, અર્ધચિંતિતને, ભવિષ્યમાં ચિંતવાશે તેને, ભૂતકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy