SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टिका બતાવવા માટે મનઃપયજ્ઞાન પહેલાં કહેવામાં આવ્યુ છે. પ્રશ્ન ૧૬૦ : અવધિજ્ઞાનના ખીજો પણ કાંઈ અર્થ છે ? ઉત્તર : છે. વાઘાનાષિઃ એ વ્યુત્પત્તિ પ્રમાણે અવિધજ્ઞાનના આ અર્થ પણ છે કે નીચે વિશેષ ક્ષેત્ર લઈને જાણે તે અવધિજ્ઞાન છે અવધિજ્ઞાનનુ ક્ષેત્ર નીચે વિશેષ હાય છે અને ઉપર આછુ હાય છે. પૂર્ણ-અવધિજ્ઞાનની વાત વિશેષપણે સમજવા ચેાગ્ય છે. ६४. જ હાય છે એ વિશેષ પ્રયાજન અવધિજ્ઞાન પછી અને કેવળજ્ઞાન પ્રશ્ન ૬૧ : અવધિજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ગુણુપ્રત્યય અવધિજ્ઞાન ૨) ભવપ્રત્યય અવધિજ્ઞાન. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય-તિય "યનુ કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ-નારકીને હાય છે. પ્રશ્ન ૧૬૨ : અવધિજ્ઞાનના બીજા પ્રકારે ભેદ છે ? ઉત્તર ઃ (બીજી રીતે) અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. (૧) દેશાવિધ (૨) પરમાવિષે (૩) સર્વવિધ, દેશાવિધ ચારે ગતિમાં થઈ શકે છે. પરમાવિષ અને સર્વાધિ મનુષ્યને જ અને તદ્ભવમેાક્ષગામીને જ હાય છે. પ્રશ્ન : ૧૬૩ : અવધિજ્ઞાનના બીજીરીતે પણ ભેદ છે ? ઉત્તર : અવધિજ્ઞાનના છ ભેદ છે : (૧) અનુગામી (૨) અનનુગામી ૩ વર્ધમાન (૪ હીયમાન (૫ અવસ્થિત (૬) અનવસ્થિત પ્રશ્ન ૧૬૪ : આ બધા ભેદોનુ સ્વરૂપ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy