SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५ શુદ્ધાત્માભિમુખ સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રત્યક્ષ છે, હા કેવળજ્ઞાનની અપેક્ષા પક્ષ પણ) છે. પ્રશ્ન ૧૫૬ : જે શ્રુતજ્ઞાન કવચિત્ પ્રત્યક્ષ છે તે “ ક્ષમ્” એ સૂત્રથી વિરોધ આવશે ઉત્તર : “આજે અક્ષ એ ઉત્સર્ગ કથન છે. જેમ મતિજ્ઞાન પક્ષ હાઈને પણ અપવાદરૂપે સાંવ્યવહારિકને પ્રત્યક્ષ પણ માન્યું છે, તેમ શ્રુતજ્ઞાન પક્ષ હોવા છતાં પણ અપવાદરૂપે અંતજ્ઞાન પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. પ્રશ્ન ૧પ૭ : અવધિજ્ઞાન કેને કહે છે? ઉત્તર : અવધિજ્ઞાનાવરણના પશમથી અથવા વીઆંતરાયના પશમથી, મૂર્ત વસ્તુને, આત્મશક્તિથી, એકદેશ પ્રત્યક્ષ જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ મર્યાદાને સૂચવે છે. જે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાને લઈને જાણે છે, તેને અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનથી પહેલાનાં બધા જ્ઞાન પણ મર્યાદાની અંદરનું જ જાણી શકે છે. પ્રશ્ન ૧૫૮ : આથી તે મન:પર્યયજ્ઞાન મર્યાદારહિત જાણવાવાળું થઈ જશે. ઉત્તર : ના (એમ નથી) મન:પર્યયજ્ઞાન પણ અવધિજ્ઞાનથી પહેલાનું જ્ઞાન છે, કારણ કે વાસ્તવમાં જ્ઞાનના નામને કેમ આ છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) મનઃ પર્યયજ્ઞાન () અવધિજ્ઞાન (૫) કેવળજ્ઞાન પ્રશ્ન ૧૫૯ ઃ સૂત્રમાં અને ગાથામાં તો “મતિઋત્તાધિ મન પર્યવદ્યાનિ જ્ઞાનમ્' એમ કમ આપે છે. ઉત્તર : મન:પર્યજ્ઞાન ઋદ્ધિધારી, સંન્યાસી-મુનિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy