________________
गाथा ५
.
આ પ્રશ્ન ૧૩૭ : આકાશગતા ચૂલિકામાં શેનું વર્ણન છે?
ઉત્તર : આમાં તેવા મંત્રતંત્ર વગેરેનું વર્ણન છે જેના પ્રભાવથી વિવિધ પ્રકારે આકાશમાં ગમન થઈ શકે.
પ્રશ્ન ૧૩૮ : રૂપગતા ચૂલિકામાં શેનું વર્ણન છે?
ઉત્તર : આમાં સિંહ, બળદ વગેરે અનેક પ્રકારના રૂપ ધારણ કરવામાં કારણભૂત મંત્ર તંત્ર આદિનું વર્ણન છે.
પ્રશ્ન ૧૩૯ : પૂર્વ નામના દ્રષ્ટિવાદ અંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે?
ઉત્તર : બધાય પૂર્વેમાં થઈને ૯૫૫,૦૫૦૦૦ પદ. છે. આમાં ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ છે. એના વિષયના. વિવરણમાં પૂર્વના વિષયનું જ્ઞાન થઈ જશે.
પ્રશ્ન ૧૪૦ : ઉત્પાદપૂર્વમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે?
ઉત્તર : આમાં એક કરોડ પર છે. તેમાં પ્રત્યેક પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રુવ અને તેને સંગી ધર્મોનું વર્ણન છે.
પ્રશ્ન ૧૪ : આગ્રાયણી પૂર્વમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે?
ઉત્તર : આમાં ૯૬ લાખ પદ છે અને તેમાં પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ, સાતસો સુનય, સાત દુર્નયા આદિનું વર્ણન છે. આ વિષય દ્વાદશાંગને એક મુખ્ય વિષય છે.
પ્રશ્ન કરે : વિર્યાનુવાદ પૂર્વમાં કેટલાં પદ છે અને કઈ બાબતેનું વર્ણન છે ?
ઉત્તર : આ પૂર્વમાં ૭૦ લાખ પદ છે, તેમાં આત્માની શક્તિ, પરપદાર્થની શક્તિ, દ્રવ્ય-ગુણ પર્યાયની શક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org