SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका કાળની શક્તિ તપસ્યાની શક્તિ વગેરે અનેક પ્રકારની શક્તિઓનું વર્ણન છે. પ્રશ્ન ૧૪૩ : અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં શેનું વર્ણન છે અને કેટલાં પદ છે ? ઉત્તર આ પૂર્વમાં સ્વાત-અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્વાત-અવક્તવ્ય આદિ સપ્તભંગીનું વર્ણન છે. જેનાથી દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આમાં ૬૦ લાખ પદ છે. પ્રશ્ન ૧૪૪ : જ્ઞાનપ્રવાદ પૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : આ પૂર્વમાં પાંચેય જ્ઞાન અને ત્રણેય મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ, ભેદ, વિષય, ફળ વગેરેનું વર્ણન છે. આમાં ૯૯૯૯ પદ છે. (એક કરેડમાં એક પદ ઓછું) પ્રશ્ન ૧૪૫ : સત્યપ્રવાદપૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : શબ્દોચ્ચારણના આઠ સ્થાન, બાર પ્રકારની ભાષા, દશ પ્રકારના સત્યવચન, અનેક અસત્ય વચન, વચનગુપ્તિ, મૌન, વગેરે અનેક વચન-સંબંધી વિષયેનું વર્ણન છે. આમાં એક કરેડ છ પદ છે. પ્રશ્ન ૧૪૬ : આત્મપ્રવાદ પૂર્વમાં કઈ બાબતેનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે? ઉત્તર : આમાં આત્માસંબંધી વિષયેનું વર્ણન છે જેમ કે આત્મા શું કરે છે, શેને ભોક્તા છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે વગેરે. આમાં ૨૬ કરેડ પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy