SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જાથા છે છે. અને તેમાં સૂર્ય-પ્રતીન્દ્રના વિમાન, પરિવાર, આયુ, ગમન ગ્રહણ આદિ બધી બાબતેનું વર્ણન છે. પ્રશ્ન કર૯ઃ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ઉત્તર ઃ આ પરિકર્મમાં ત્રણ લાખ પચીસ હજાર પદ છે અને તેમાં જમ્બુદ્વીપના ક્ષેત્ર, કુલાચલ, હદ, મેરૂ, વેદિકા વન, અકૃત્રિમ-ચૈત્યાલય, વ્યતત્તરનાં આવાસ, મહાન નદીઓ આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧૩૦ : દ્વીપસાગરપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં પર લાખ ૩૬ હજાર પદ , તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને વિસ્તાર, રચના, અકૃત્રિમ રૌત્યાલય આદિનું વર્ણન છે. પ્રશ્ન ૧૩ : વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને તેમાં શેનું વર્ણન છે? ઉત્તર : આમાં રૂપી-અરૂપી દ્રવ્ય, જીવ અજીવ દ્રવ્ય અનન્તર સિદ્ધ પરંપરા સિદ્ધ વગેરે અનેક પદાર્થોનું વ્યાખ્યાન છે. આમાં ૮૪ લાખ ૩૬ હજાર પદ . તે પ્રશ્ન ૧૩ર : સૂત્ર નામના દ્રષ્ટિવાદઅંગના ભેદમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં ૮૮ લાખપદ છે. તેમાં ૩૬૩ મિથ્યામતનું વિશેષ વિવરણ છે અને તે સમસ્ત પૂર્વપક્ષેનું નિરાકરણ છે. ન્યાયશાસ્ત્રોની મૂળ ઉત્પત્તિ આ સૂત્ર નામના દ્રષ્ટિવાદના અંગમાંથી થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy