SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ०५६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका હજાર પાંચ પદ તેમાં ૩૩ મિસ્યામનું વર્ણન અને નિરાકરણ છે લેક, દ્રવ્ય, મંત્ર, વિદ્યા, કળાઓ, સ્થાઓ વગેરેનું પણ નર્ણન છે. પ્રશ્ન ૫ : પ્રથમનુગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે ? ઉત્તર : આમાં પાંચ હજાર પદ . તેમાં તીર્થકર, ચકવર્તી, નારાયણ, બળભદ્ર અને પ્રતિનારાયણની કથાઓ અને તેમના સંબંધી ઉપકથાઓનું વર્ણન છે. પ્રશ્ન : પરિકમમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં ૧ કરોડ, ૮૧ લાખ પાંચ હજાર (૫ હજાર પદ . તેમાં ભૂવલય આદિના સંબંધમાં ગણિતના કરણસૂત્રોનું વર્ણન છે. તેના ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ જે પાંચ ભેદ છે એના વર્ણનમાં તેના પદ અને વિષયેનું વિવરણ કરશે. પ્રશ્ન ૧ર૭ : ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ૩૬ લાખ પાંચ હજાર પદ છે અને તેમાં ચન્દ્ર ઈન્દ્રના વિમાન પરિવાર, આયુ, ગમન આદિનું વર્ણન છે, તેમ જ ચન્દ્ર વિમાનના પૂર્ણ ગ્રહણ, અર્ધગ્રહણ કેવી રીતે થાય છે તે વિષયેનું વર્ણન પણ છે. પ્રશ્ન ૧૮ : સૂર્યપ્રજ્ઞપ્તિમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આ પરિકર્મમાં પાંચ લાખ ત્રણ હજાર પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy