________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ (૪) સમવાયાંગ પ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬ જ્ઞાતૃકથાગ ૭) ઉપાસકાધ્યયનાંગ (૮ અંતઃકૃશાંગ (૯) અનુત્તરપપાદિકાદશાંગ (૧૦) વિપાકસૂત્રાંગ (૧૧) પ્રશ્નવ્યાકરણગ (૧૨) દ્રષ્ટિવાદાંગ.
આ બાર અંગોમાં સૌથી વિશેષ વિસ્તારવાવું દ્રષ્ટિવાદ, અંગ છે, એના પણ અનેક ભેદ પ્રભેદ છે.
પ્રશ્ન ૧૦૮ : દ્રષ્ટિવાદ અંગના કેટલા ભેદ છે ?
ઉત્તર : દ્રષ્ટિવાદ અંગના પાંચ ભેદ છે. (૧) પ્રથમાનુ વેગ (૨) સ્વાધ્યાય (૩) સૂત્ર (૪) ચૂલિકા (૫) પૂર્વ. આમાં વળી પરિકર્મ, ચૂલિકા અને પૂર્વના અનેક ભેદ છે.
પ્રશ્ન ૧૯ : પરિકર્મના કેટલા ભેદ છે?
ઉત્તર ઃ પરિકર્મના પાંચ ભેદ છે. (૧) ચન્દ્રપ્રજ્ઞપ્તિ (૨) સૂર્યપ્રજ્ઞપ્તિ ૩) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૪) દ્વિપસાગરપ્રજ્ઞપ્તિ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.
પ્રશ્ન ૧૧૦ : ચૂલિકાના કેટલા ભેદ છે?
ઉત્તર : ચૂલિકાના પાંચ ભેદ છે. (૧) જળગતા ૨) સ્થળગતા (૩ માયાગતા (૪, આકાશગતા ૫) રૂપગતા.
પ્રશ્ન ૧૧૧ : પૂર્વના કેટલા ભેદ છે? ઉત્તર : પૂર્વના ચૌદ ભેદ છે :
(૧) ઉત્પાદપૂર્વ (૨) આગ્રાયણી પૂર્વ ૩ વર્યાનુવાદપૂર્વ (૪) અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭ આત્મપ્રવાદ પૂર્વ (૮૫ કર્મપ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાનવાદપૂર્વ (૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણવાદ પૂર્વ (૧૨) પ્રાણુવાદપૂર્વ (૧૩) કિયાવિશાળપૂર્વ (૧૪) લેકબિન્દુસારપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org