________________
गाथा
પ્રશ્ન ૧૦૨ : કપ્યાકલ્પ્ય શ્રુતાંગમાં કયા વિષયનું
વન છે?
ઉત્તર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર મુનિઓને માટે આ ચેાગ્ય છે અને આ અાગ્ય છે એ રીતે બધા લખ્ય અને અકલ્પ્યાનું આ શ્રુતાંગમાં વર્ણન છે.
પ્રશ્ન ૧૦૩ : મહાકલ્પ્ય નામના અંગબાહ્ય શ્રુતમાં શેનું વન છે? ઉત્તર ઃ કાળ અને સંહનનની અનુકુળતાની પ્રધાનતાથી સાધુઓના ચાગ્ય દ્રવ્ય, ક્ષેત્ર આદિનું વર્ણન આ શ્રુતાંગમાં છે. પ્રશ્ન ૧૦૪ : પુણ્ડરીક નામના બાહ્યશ્રુતમાં શેનું વર્ણન છે?
ઉત્તર : આ શ્રુતાંગમાં ચાર પ્રકારના દેવામાં ઉત્પત્તિના કારણરૂપ પૂજા, દાન, તપ, વ્રત આદિ અનુષ્ઠાનાનુ` વૃન છે. પ્રશ્ન ૧૦૫ : મહાપુણ્ડરીક નામના શ્રુતાંગમાં ક્યા વિષયનુ વર્ણન છે?
આ
ઉત્તર : આ શ્રુતાંગમાં ઈન્દ્રો અને પ્રતીન્દ્રોમાં ઉત્પત્તિના કારણભૂત વિશિષ્ટ તપાના અનુષ્ઠાનનુ વર્ણન છે. પ્રશ્ન ૧૦૬ : નિષિદ્ધિકા નામના શ્રુતાંગમાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર : દોષોના નિરાકરણમાં સમથ અનેક પ્રકારના પ્રાયશ્ચિતાનું વર્ણન નિષિષ્ઠકા નામના બાહ્યશ્રુતમાં છે.
પ્રશ્ન ૧૦૭ : અંગપ્રવિષ્ટ જ્ઞાન) ના કેટલા ભેદ છે ? ઉત્તર : અગપ્રવિષ્ટના ખાર ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org