________________
જાથા છે
ઉત્તર : વિષયવારની અપેક્ષાથી શ્રાજ્ઞાનના મૂળ બે ભેદ છે (૧) અંબાહ્ય (૨) અંગપ્રવિષ્ટ
પ્રશ્ન ૯૨ : અંગભાાના કેલ્લાઃ ભેદ છે ?' ઉત્તર : અંબાના ૧૪ (ચૌદ) ભેદ છે :
(૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ ૩) વનદના (૪) પ્રતિકમણ છેવૈનાયિકા (૬) કૃતિકર્મ (૭) દશવૈકાલિક (૮) ઉત્તરાધ્યયન (૯) કલ્પવ્યવહાર (૧૦) કમ્યાક (૧૧ મહાપ્ય (૧૨) પુંડરીક (૧૩) મહાપુંડરીક (૧૪) નિષિધિકા
પ્રશ્ન ત્રુ : “સામાયિક” નામના અંગતોશ્રુતજ્ઞાનમાં શેનું વર્ણન અથવા જ્ઞાન છે?
ઉત્તર : સામાયિક કૃતાંગમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પદ્ધતિ દ્વારા સમતાભાવના વિધાનનું વર્ણન છે.
પ્રશ્ના ૯૪ : ચતુર્વિશતિસ્તવ મૃતાંગમાં શેનું વર્ણન છે? કે ઉત્તર વીસ તીર્થકરોનાં નામ, અવગાહના, કલ્યાણક, અતિશય અને તેમની વન્દનાવિધિ અને વન્દના ફળનું વર્ણન આ શ્રુતાંગમાં છે.
પ્રશ્ન ૯૫ : વન્દના નામના શ્રુતાંગમાં શેનું વર્ણન છે?
ઉત્તર : જિનેન્દ્રદેવની અને જિનેન્દ્રદેવના અવલંબનથી જિનાલયની વન્દનાની વિધિનું વર્ણન વન્દના નામના અંગબાહ્ય શ્રુતજ્ઞાનમાં છે.
પ્રશ્ન ૯૬ : પ્રતિકમણ નામના કૃતાંગમાં કયા વિષયનું વર્ણન છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org