________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૬૧ : પર્યાય શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : પર્યાયના અ અહી સૌથી નાના અશ એમ છે. અક્ષર (જેનું ક્ષરણ અર્થાત્ વિનાશ ન હેાય તેવું જ્ઞાન અથવા કેવળજ્ઞાન) ના અનંતમાં ભાગે પર્યાયનામક મતિજ્ઞાન છે. આ પર્યાયનામક મતિજ્ઞાન આવરણુરહિત અને અવિનાશી છે. આ પર્યાયનામક મતિજ્ઞાન, સૂક્ષ્મ નિગેાદીયા લબ્ધપર્યાપ્ત ભવમાં ઉત્પન્ન થવાવાળા જીવને પ્રથમ સમયમાં હેાય છે. આ પર્યાયનામક મતિજ્ઞાનથી જે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને પણ ઉપચારથી પર્યાય શ્રુતજ્ઞાન કહે છે.
४४
પ્રશ્ન દર : પર્યાયસમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : પર્યાય - શ્રુતજ્ઞાનથી અનંતગણુા અધિક શ્રુતજ્ઞાનને પર્યાયસમાસ શ્રુતજ્ઞાન કહે છે અને તેના પછી પણ અસંખ્યાત લેાકપ્રમાણ ષવૃદ્ધિરૂપના ઉપરના જ્ઞાન સુધી પર્યાય સમાસ શ્રુતજ્ઞાન ગણવામાં આવે છે.
.
જ
પ્રશ્ન ૬૩ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કેને કહે છે ? ઉત્તર : જેનુ ગ્રહણુ અક્ષરાના રૂપમાં હોય તેને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કહે છે. આ જ્ઞાન સ`ની જીવોને જ હેાય છે. પ્રશ્ન ૬૪ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે ? ઉત્તર : અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના અઢાર ભેદ છે ઃ ૧) અક્ષર (૨) અક્ષર-સમાસ (૩) પદ્મ ૪ પદ્મસમાસ (૫) સોંઘાત (૬) સઘાત-સમાસ ૭ પ્રતિપત્તિ (૮ પ્રતિપત્તિ-સમાસ (૯) અનુયાગ (૧૦) અનુયાગ.સમાસ (૧૧) પ્રાભૂત પ્રાભૂત (૧૨) પ્રાકૃતપ્રાભૂત સમાસ (૧૩ પ્રાભૂત (૧૪) પ્રાભૂત-સમાસ (૧૫) વસ્તુ (૧૬) વસ્તુ-સમાસ (૧૭ પૂર્વ (૧૮) પૂર્વ-સમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org