________________
४२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ઇન્દ્રિયે અથવા મન દ્વારા પોતપોતાના નિયત વિષયને જાણવાને ઉક્ત-અવગ્રહ કહે છે.
પ્રશ્ન પ૨ : અનુક્ત અવગ્રહ કેને કહે છે?
ઉત્તર : કેઈ ઇન્દ્રિય અથવા મન દ્વારા પિતાને નિયત વિષયને જાણવાની સાથે સાથે બીજા વિષયને જાણ તેને અનુક્ત અવગ્રહ કહે છે, જેમ કે ચક્ષુઈન્દ્રિય દ્વારા આગને જોતાં એનું જ્ઞાન કરી લેવું.
પ્રશ્ન પ૩ : વ્યંજનાવગ્રહ પણ શું બધી ઇન્દ્રિય અથવા મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર : વ્યંજનાવગ્રહ ચક્ષુઇન્દ્રિય કે મનના નિમિત્તથી ઉત્પન્ન થતું નથી, કારણ કે ચક્ષુઈન્દ્રિય અને મન અપ્રાપ્યકારી છે, એમનાથી જે જાણવામાં આવે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વ્યંજનાવગ્રહ માત્ર સ્પર્શ, રસના, ઘાણ અને શ્રોતેન્દ્રિય એ ચાર ઇન્દ્રિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૫૪ : મતિજ્ઞાનના કેટલા ભેદ થઈ શકે છે?
ઉત્તર : મતિજ્ઞાનના મૂળ પાંચ ભેદ છે. (૧ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ( સ્મરણ (૩) પ્રત્યભિજ્ઞાન (૪) તર્ક (પ અનુમાન (સ્વાર્થનુમાન એમાં પણ દરેકના ભેદ સમજવા જોઈએ. વિસ્તારથી તે મતિજ્ઞાનના અસંખ્યાત ભેદ થઈ શકે છે.
પ્રશ્ન પ૫ : સાંવ્યાવહારિક-પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉત્તર : સાંવ્યહારિક પ્રત્યક્ષના કુલ ૩૩૬ લોદ છે. તે આ પ્રમાણે વ્યંજનાવગ્રહના ૪૮. કારણ કે વ્યંજનાવગ્રહ ચાર ઈન્દ્રિયોથી બહુ આદિ બાર પ્રકારના પદાર્થોના વિષયમાં ઉત્પન્ન થાય છે. અર્થાવગ્રહના ૨, કારણ કે અર્થાવગ્રહ, એચ ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org