SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ५ ઉત્તર : એક જ પ્રકારના પદાર્થને અવગ્રહને એકવિધ અવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૫ : એકવિધ અવગ્રહ એક પ્રકારના બહુ પદાર્થોને થતું હશે ? - ઉત્તર : એકવિધ અવગ્રહ એક પ્રકારના અનેક પદાર્થોમાં પણ થાય છે. - પ્રશ્ન ક૬ : એકવિધ અવગ્રહ એક પદાર્થમાં પણ થતું હેય તે એકવિધ અવગ્રહ અને અવગ્રહમાં શું ભેદ રહે ? ઉત્તર : એકવિધ– અવગ્રહમાં એક પદાર્થને એક પ્રકારની દ્રષ્ટિથી જ જાણવામાં આપે છે, જ્યારે એક-અવગ્રહમાં પ્રકારથી દ્રષ્ટિ વગર જ પદાર્થને જાણવામાં આવે છે. પ્રશ્ન ક૭ : ક્ષિપ્ર-અવવગ્રહ કોને કહે છે? ઉત્તર : જલ્દીથી જ પદાર્થના અવગ્રહજ્ઞાનને ક્ષિપ્રઅવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૮ : અક્ષિપ્ર અવગ્રહ કેને કહે છે ? ઉત્તર : ધીરે ધીરે પદાર્થનું અવગ્રહજ્ઞાન કરવું, અક્ષિપ્ર જ્ઞાન કરવું તેને અક્ષિપ્ર-અવગ્રહ કહે છે. પ્રશ્ન ૪૯ : નિઃસૃત અવગ્રહ કેને કહે છે? ઉત્તર : નિઃસૃત પદાર્થના અવગ્રહ કરવાને નિઃસૃત અવગ્રહ કહે છે. પ્રશ્ન પ૦ : અનિઃસૃત અવગ્રહ કેને કહે છે? ઉત્તર : નિવૃત (બહાર નીકળેલા) અંશને જાણીને અનિઃસૃત પદાર્થને જાણવું તેને અનિઃસૃત અવગ્રહ કહે છે. આ પ્રશ્ન પ૧ : ઉક્ત—અવગ્રહે કેને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy