SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮ : સ્મરણનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ અને વર્યા રાયના પશમથી તથા મનના અવલંબનથી પૂર્વે અનુભવેલા પદાર્થોનું સ્મરણ થયું તેને સ્મરણ કહે છે. પ્રશ્ન ૧૯ : પ્રત્યભિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર : મતિજ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ક્ષેપશમથી અને મનના અવલંબનથી પૂર્વે જાણેલી અવસ્થા અને વર્તમાનમાં જાણેલી અવસ્થાની વચ્ચે એકતા, સમાનતા, અસમાનતા અથવા વિરુદ્ધતાના સંધરૂપ (જેડરૂ૫) જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ કે આ તે જ છે, આ અમુક જેવું છે. આ અમુથી વિપરીત છે, આ પેલાથી દૂર છે વગેરે. પ્રશ્ન ૨૦ : તર્ક કેને કહે છે? ઉત્તર : સાધ્ય-સાધનની વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે, જેમ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડે પણ હેતે નથી. પ્રશ્ન ૨૧ : અનુમાન કોને કહે છે? ઉત્તર : સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. જેમ કે ધુમાડાને દેખીને અગ્નિનું જ્ઞાન કરવું. પ્રશ્ન રર : એક વસ્તુનું જ્ઞાન કરીને બીજી વસ્તુને જાણવી તે તે શ્રુતજ્ઞાન કહેવાય, તેને મતિજ્ઞાનમાં કેવી રીતે સમાવેશ થાય? ઉત્તર : અભ્યાસી પુરૂષને સંસ્કારને લીધે સાધન જોતાં જ મન દ્વારા સાધ્યનું જ્ઞાન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy