________________
થા
પ્રશ્ન ૧૨ : અભિમુખ કેને કહે છે?
ઉત્તર : શૂળ, વર્તમાન અને વ્યવધાનરહિત (આચ્છાદનરહિત) પદાર્થોને અભિમુખ કહે છે.
પ્રશ્ન ૧૩ : નિયમિત કોને કહે છે?
ઉત્તર : ઈન્દ્રિય અને મનથી નિયત વિષયને નિયમિત પદાર્થ કહે છે.
પ્રશ્ન ૧૪: કઈ કઈ ઈન્દ્રિયને કર્યો કે વિષય નિયત છે?
ઉત્તર : ચામડીને સ્પર્શ, જીભનો રસ, નાકને ગબ્ધ આંખને રૂ૫ અને કાનને શબ્દ એમ (પ્રત્યેક ઈન્દ્રિયને વિષય) નિયત છે.
પ્રશ્ન ૧૫ : મનને કયે વિષય નિયત છે?
ઉત્તર : મનમાં જોયેલે, સાંભળેલ અને અનુભવેલ પદાર્થ નિયત હોય છે.
પ્રશ્ન ૧૬ : શ્રુતજ્ઞાન કોને કહે છે ?
ઉત્તરઃ શ્રુતજ્ઞાનાવરણ વીયતરાયના ક્ષેપશમથી અથવા તે ઇન્દ્રિય (મન) ના અવલંબનથી જે જ્ઞાન પ્રગટ થાય છે તે શ્રુતજ્ઞાન છે. તેનું એક સ્પષ્ટ સ્વરૂપ એવું છે કે મતિજ્ઞાનથી જાણેલા પદાર્થોનું વિશેષજ્ઞાન કરવું. (તે શ્રુતજ્ઞાન કહેવાય)
પ્રશ્ન ૧૭ : મરણ, આદિ જ્ઞાનને કયા જ્ઞાનમાં સમાવેશ થાય છે?
ઉત્તર : સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ એ જ્ઞાનેને મતિજ્ઞાનમાં સમાવેશ થાય છે, કારણ કે એ બધાં મતિજ્ઞાનાવરણના ક્ષેપશમથી પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org