________________
४७३
પ્રશ્ન ૫ : સમ્યજ્ઞાનની ઉત્પત્તિ કયા ગુણુસ્થાનમાં
गाथा ५४
થાય છે?
ઉત્તર : સમ્યજ્ઞાનની ઉત્પત્તિ પણ સમ્યકત્વની માફક ચેાથા, પાંચમાં કે સાતમાં ગુણસ્થાનમાં થઈ જાય છે, પરંતુ સમ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાને થઈ જાય છે પૂ સમ્યગજ્ઞાનનું બીજું નામ કેવળજ્ઞાન છે,
પ્રશ્ન ? : સમ્યકચારિત્રની ઉત્પત્તિ કયા ગુણુસ્થાનમાં થાય છે ?
ઉત્તર : સમ્યકચારિત્રની ઉત્પત્તિ પણ સમ્યકત્વની માફક ચોથા, પાંચમા કે સાતમા ગુણસ્થાનમાં થઈ જાય છે પરંતુ સમ્યકચારિત્રની પૂર્ણતા ચૌદમા ગુણસ્થાનના અંતભાગમાં થાય છે. પ્રશ્ન ૭ : કષાયેાને અભાવ તે દસમા ગુણસ્થાનના અંતમાં થઈ જાય છે તે તે પછી તુરત જ પૂર્ણ સમ્યકચારિત્ર કેમ નથી થઈ જતું ?
ઉત્તર : કષાયાના અભાવથી થવાવાળી નિળતાની અપેક્ષાએ તા સમ્યકચારિત્રની પૂર્ણતા ૧૧ મા ગુણુસ્થાંનથી માની છે. પરંતુ ૧૧ મા ગુણસ્થાનમાં તે ઔપશમિક ચારિત્ર છે. તેથી તેને વિનાશ થઈ જાય છે, ખારમા ગુણુસ્થાનમાં અનંતજ્ઞાન નથી અને તેથી અનંતચારિત્રના અનુભવ નથી, ૧૩ મા ગુણસ્થાને ચેાગની ચંચળતા છે તેથી નિર્મળતા અને અનુભવની અપેક્ષાએ પૂર્ણતા હેાવા છતાં પ્રાદેશિક સ્થિરતા નથી, ૧૪ મા ગુણુસ્થાનમાં કર્મનાક સહિત હાવાને લીધે સ થા યથાવસ્થતા નથી તેથી સસ્ચચ્ચારિત્રની પૂર્ણતા ૧૪ મા ગુણસ્થાનના અંતમાં હાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org