SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે દેશે અને કલંક નષ્ટ થઈ ગયા છે જેમનામાં ફરી કદાપિ ન ઉગે, ન ઉત્પન્ન થાય તે પરમાત્માને અરહંત કહે છે. પ્રશ્ન ૧૯ : અરિહંત શબ્દમાંથી શું અર્થ નિકળે છે? ઉત્તર : અરિ = શત્રુ એટલે ચારેય ઘાતિયાકર્મો તેમને નાશ કરવાવાળા પરમ આત્મા અરિહંત કહેવાય છે. પ્રશ્ન ૨૦ : અર્હત્ શબ્દથી શું અર્થ ધ્વનિત થાય છે? ઉત્તર : જે આમા દેવ, દેવેન્દ્ર, મનુષ્ય, મનુષ્યન્દ્ર વગેરે દ્વારા પૂજાને પામે છે, પૂજવાયેગ્ય બને છે તેમને અહંત કહેવાય છે. આ શબ્દ “મર્દ દૂકાયાં” ધાતુથી બને છે અને તેઓ (અ) સાક્ષાત્ પૂજાને પ્રાપ્ત થયેલાં હોય છે. પ્રશ્ન ર૧ : જિન શબ્દથી શું ભાવ ધ્વનિત થાય છે? ઉત્તર : રાજfટ શત્રુ જ્ઞાનાવરણાનિ જ્ઞાતિ ત્તિ : જે રાગાદિ શત્રુઓને તે અને અજ્ઞાનાદિ આવરણને હટાવી દે એવા પરમ આત્માને જિન કહે છે. પ્રશ્ન ૨૨ : સકલ પરમાત્મા શબ્દને શું ભાવ છે? ઉત્તર : કલ એટલે શરીર, જેઓ હજુ શરીર સહિત છે પરંતુ પર = પરમ = ઉત્તમ, મા = જ્ઞાનલક્ષ્મી આનાથી યુક્ત આત્મા છે તેમને સકલ પરમાત્મા કહે છે. પ્રશ્ન ૨૩ : ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષમીને શું અર્થ છે? ઉત્તર : સંપૂર્ણજ્ઞાન એટલે સર્વજ્ઞતા જેમાં લોકાલેકવતી ત્રિકાળવતી સર્વ પદાર્થો જણાય છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનલક્ષ્મીને અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy