________________
गाथा ५०
४५१
ઉત્તર : “ક્ષુદ્દો” શબ્દથી બાકીના બધા જ દાષાના અભાવ મતાન્યેા.
પ્રશ્ન ૧૫ : તે અન્ય દોષો કેટલા અને કયા કયા છે જેના અરત ભગવાનમાં અભાવ હાય છે?
ઉત્તર : આ દોષ અઢાર છે : (૧) જન્મ (૨) જરા (૩) મરણુ (૪) ભૂખ (૫) તરસ (૬) વિસ્મય (૭) અતિ (૮) ખેદ (૯) રાગ (૧૦) શાક (૧૧) મદ (૧૨) મેહ (૧૩) ભય (૧૪) નિદ્રા (૧૫) ચિંતા (૧૬) પરસેવા (૧૭) રાગ અને (૧૮) દ્વેષ. આ અઢાર દોષ અરહેત ભગવાનમાં હાતા નથી. આમાંના અમુક દોષ તે એવા છે કે જે અરહંત પદની પ્રાપ્તિ પહેલાં જ હાતા નથી અમુક દોષ એવા છે જે અરર્હંત પદ પ્રાપ્ત થયે નાશ પામે છે.
પ્રશ્ન ૧૬ : અરર્હુત શબ્દના એકા વાચક બીજા કયા કયા શબ્દો છે?
ઉત્તર : અરહુંત પ્રભુના વાચક બીજા શબ્દો આ પ્રમાણે છે: અદ્ભુત, અરિહંત, અર્હત્, જિન, સકલ પરમાત્મા.
પ્રશ્ન ૧૭ : અરર્હંત શબ્દના નિરૂક્તિ અર્થ કઈ રીતે છે? ઉત્તર : અ = અરિ અથવા મેાહ, ર = રત એટલે જ્ઞાનાવરણ અને દનાવરણુ અથવા અજ્ઞાન, તથા ૨ = રહસ એટલે અંતરાય, આ પ્રમાણે આ ચાર ઘાતિયાકર્મીને નાશ કરવાવાળા અથવા મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના નાશ કરવાવાળા પરમાત્માને અરત કહે છે.
પ્રશ્ન ૧૮ : અરર્હત શબ્દના અર્થ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org