________________
गाथा ४७
४३७ પિતે જન્મમરણાદિ કાર્યાનું ચિંતવન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય છે.
પ્રશ્ન ૨૧ : શુકલધ્યાનના કયા કયા પ્રકાર છે?
ઉત્તર : પૃથકવિતર્ક વીચાર, એકવિતર્કવીચાર, સૂક્ષ્મકિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એ શુકલધ્યાનના ચાર પ્રકાર છે.
પ્રશ્ન ૨૨ : પૃથકત્વવિતર્ક વીચાર શુકલધ્યાન કેને કહે છે
ઉત્તર : પૃથકત્વને અર્થ છે દ્રવ્ય, ગુણ અને પર્યાયની ભિન્નતા; વિતર્કને અર્થ છે નિજશુદ્ધ આત્માના અનુભવરૂપ ભાવશ્રુત અથવા ભાવકૃતનું વાચક અંતર્જલ્પરૂપ વચન, વિચારને અર્થ છે કેઈ અર્થથી અર્થાતરમાં, કેઈ વચનથી વચનાંતરમાં કઈ રોગથી ગાંતરમાં પરિણમવું. ઉપર પ્રમાણે, ઈચ્છા વિના, પિતાની જાતે જ પરિવર્તન સહિત પરિણમન થતું રહે તેવા વિતરાગ શુકલધ્યાનને પૃથકત્વવિતર્કવીચાર નામનુ શુકલધ્યાન કહે છે.
પ્રશ્ન ર૩: એકત્વવિતર્ક વિચાર શુકલધ્યાન કેને કહે છે?
ઉત્તર : પિતના શુદ્ધ સ્વરૂપમાં, પિતાના નિરૂપાધિક ગુણેમાં તથા નિરાકુળ સ્વસંવેદન પર્યાયમાં, જે એક તત્વમાં ઉપયુક્ત થયે તેમાં જ સ્વવેદનરૂપ ભાવકૃત દ્વારા સ્થિર થવું, તેમાં કાંઈ પરિવર્તન ન થવું એવા ધ્યાનને એકત્વવિતર્ક વિચાર શુકલધ્યાન કહે છે. આ શુકલધ્યાનની સમાપ્તિ થતાં જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે.
પ્રશ્ન ૨૪ સૂફમક્રિયાપ્રતિપાતિ શુકલધ્યાન કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org