SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : પાંચ ઈન્દ્રિયેના વિષયસાધના સંરક્ષણમાં, પરિગ્રહના ઉપાર્જનમાં અને રક્ષણમાં આનંદ માનવે તેને વિષયસંરક્ષણાનંદ રૌદ્રધ્યાન કહે છે. પ્રશ્ન ૧૬ : ધર્મધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે? ઉત્તર : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. પ્રશ્ન ૧૭ : આજ્ઞાવિચય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : જિનેન્દ્રદેવ અન્યથા કહેવાવાળા નથી હોતા એવી પ્રતીતિને કારણે જિનેન્દ્રદેવની આજ્ઞા અનુસાર સૂક્ષ્મ તસ્વાને નિશ્ચય કરે તે આજ્ઞાવિય ધર્મધ્યાન છે. પ્રશ્ન ૧૮ : અપાયરિચય ધર્મધ્યાન કોને કહે છે? ઉત્તર ઃ ભેદભેદરત્નત્રયની ભાવના દ્વારા પિતાને અને અન્ય ભવ્યાત્માઓના રાગાદિભાવને કયારે વિનાશ થશે વગેરે પ્રકારે કર્મોને અપાયનું અને મુક્તિના ઉપાયનું ચિંતવન કરવું તેને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. પ્રશ્ન ૧૯ : વિપાકવિય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : જો કે આ આત્માને સ્વભાવ અવિકાર સહજચૈતન્યમય છે તે પણ પુણ્યકર્મના ઉદયથી સુખને અને પાપકર્મના ઉદયથી દુઃખને અનુભવ કરે છે વગેરે પ્રકારે કર્મવિપાકનું ચિંતવન કરવું તે વિપાકવિય ધર્મધ્યાન છે. પ્રશ્ન ૨૦ : સંસ્થાનવિય ધર્મધ્યાન કેને કહે છે? ઉત્તર : લેકની રચના અને લેકના બધા પ્રદેશોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy