________________
गाथा ४७
४३५
પ્રશ્ન ૯ વેદનાજન્ય આર્તધ્યાન કેને કહે છે?
ઉત્તર : રેગ થવાથી તેની વેદના વિષયક જે ચિંતવન રહે છે તેને વેદનાજન્ય આર્તધ્યાન કહે છે.
પ્રશ્ન ૧૦ : નિદાનજન્ય આર્તધ્યાન કેને કહે છે.
ઉત્તર ઃ આ લોકસંબંધી કે પરલોકસંબંધી આગામી કાળમાં ભોગ સંબંધી વાંછાએ કરવી તેને નિદાનજન્ય આર્તધ્યાન કહે છે.
પ્રશ્ન ૧૧ : રેદ્રધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે?
ઉત્તર ઃ હિંસાનંદ, મૃષાનંદ, ચોર્યાનંદ અને વિષયસંરક્ષણાનંદ એ ચાર પ્રકારના રૌદ્રધ્યાન છે.
પ્રશ્ન ૧૨ ઃ હિંસાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે?
ઉત્તર : હિંસા કરવી, કરાવવી અને અનુમેદવી, તેમાં જે આનંદરૂપ ચિંતવન તે હિંસાનંદ-રૌદ્રધ્યાન છે.
પ્રશ્ન ૧૩ : મૃષાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે?
ઉત્તર : અસત્ય બેલવામાં, બેલાવમાં અને અનમેદન કરવામાં તથા ચુગલી, નિંદા વગેરેમાં આનંદ માનવે તેને મૃષાનંદ રૌદ્રધ્યાન કહે છે.
પ્રશ્ન ૧૪ : ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે?
ઉત્તર : ચેરી કરવામાં, કરાવવામાં અને ચેરીનું અનુમોદન કરવામાં, ચેરીને પ્રોત્સાહન આપવામાં ચોરીને માલ રાખવામાં તથા ખરીદવામાં આનંદ માનવે તે ચર્યાનંદ રૌદ્રધ્યાન છે.
પ્રશ્ન ૧૫ઃ વિષયસંરક્ષણાનંદ રૌદ્રધ્યાન કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org