SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પણ આ બન્ને જ્ઞાનની જ પદ્ધતિઓ હવાથી અભેદદ્રષ્ટિથી ચેતન છે. શ્રદ્ધા અને ચારિત્ર જ નહીં પણ આત્માના બધા ગુણે અભેદ દ્રષ્ટિથી ચેતન છે. પ્રશ્ન : ક્યા ધ્યાનના પ્રતાપથી મેBહેતુની સિદ્ધિ થાય છે. ઉત્તર : ધર્મધ્યાન અને શુકલધ્યાન આ બે ધ્યાને દ્વારા જ મેક્ષમાર્ગની સિદ્ધિ થાય છે. આ બને ધ્યાન અને તેના વિશેષ ભેદમાં ઉત્તરોત્તરના ધ્યાનથી ક્ષમાર્ગ સિદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પ્રશ્ન પ : બધા મળીને ધ્યાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : ધ્યાન ૧૬ પ્રકારના છે. આર્તધ્યાન ૪, રૌદ્રધ્યાન ૪, ધર્મધ્યાન ૪ અને શુકલધ્યાન ૪. પ્રશ્ન ૬ : આર્તધ્યાનના ચાર પ્રકાર કયા કયા છે? ઉત્તર : ઈષ્ટવિગજ, અનિષ્ટસએગજ, વેદનાજન્ય અને નિદાનજન્ય આ ચાર પ્રકાર છે. પ્રશ્ન ૭ : ઈષ્ટવિયેગજ આર્તધ્યાન કેને કહે છે? ઉત્તર : ઈષ્ટ વસ્તુ કે ઈષ્ટ બંધુ, મિત્ર વગેરે વિયેગ થવાથી તેના સંગ માટે જે ચિંતવન રહે છે તે ઈષ્ટવિયેગજ આર્તધ્યાન કહેવાય છે. પ્રશ્ન : અનિષ્ટસંગજ આર્તધ્યાન કેને કહે છે? ઉત્તર : અનિષ્ટ વસ્તુ અથવા અનિષ્ટ બંધુ વગેરેને સંગ થતા તેના વિયોગ માટે જે ચિંતવન રહે છે તે અનિષ્ટસંગજ આર્તધ્યાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy