SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४६ ४३१ ઉત્તરઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ સંસારના કારણુ છે. પ્રશ્ન ૩ : સમ્યગ્રચારિત્રમાં સંસારના કારણેના વિના શનું પ્રયે જ તે કેવી રીતે છે? ઉત્તર : સમ્યગચારિત્ર શાશ્વત, સ્વાભાવિક, સત્ય આનંદના વિકાસને માટે જ હોય છે તેથી સંસારને વિનાશ થઈ જ તે તેમાં આવી જ જાય છે. પ્રશ્ન ૪ : સંસારના કારણેના વિનાશને શું ઉપાય છે? ઉત્તર : બાહ્ય અને અત્યંતર ક્રિયાઓનો નિષેધ સંસારના વિનાશને ઉપાય છે. પ્રશ્ન પ ઃ બાહ્ય ક્રિયાઓ કેને કહે છે? ઉત્તર : વચન અને શરીરની શુભ અથવા અશુભ બધી ચેષ્ટાઓને બાહ્યકિયાઓ કહેવામાં આવે છે. પ્રશ્ન : આત્યંતર કિયાઓ કેને કહે છે? ઉત્તર : મનના બધા સંકલ્પ-વિકલ્પ, પછી તે શુભ હેય કે અશુભ સ્થૂળ હોય કે સૂક્ષ્મ, આત્યંતર ક્રિયાઓ કહેવાય છે. પ્રશ્ર ૭ : બાહ્ય અને આત્યંતર ક્રિયાઓનો નિષેધ થયે આત્માની શું સ્થિતિ થાય છે? ઉત્તર : મન, વચન, કાયાની બધી ક્રિયાઓને નિરોધ થયે નિર્વિકાર, સહજચૈતન્યસ્વરૂપ, સ્વસંવેદનના બળથી સહજ આનંદના અનુભવવાળી નિર્વિકલ્પદશાને આત્મા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૮ : આવી નિર્વિકલ્પદશા કેવા જ્ઞાનીની હોય છે? ઉત્તરઃ આ નિવિકલ્પ પરમસમાધિ નિશ્ચયયરત્નત્રયરૂપે, અભેદ જ્ઞાનમાં પરિણમેલા જ્ઞાનીની હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy