SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જ્ઞાનેગ. દર્શને પગ ચાર પ્રકારે જાણ. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવળદર્શન. આ પ્રશ્ન ૧ : દર્શને પગ શબ્દનો અર્થ શું થાય છે? ઉત્તર : આત્મામાં એક દર્શન ગુણ છે. એ ગુણના વ્યક્ત ઉપગાત્મક પરિણામને દર્શને પગ કહે છે. તેનું બીજું નામ અનાકાર-ઉપગ પણ છે. પ્રશ્ન ૨ : અનાકારોગને શું અર્થ છે? ઉત્તર : જે ઉપગના વિષયમાં કેઈ આકાર, વિશેષ, ભેદ, વિકલ્પ ન આવે પરંતુ નિરાકાર, સામાન્ય, અભેદ વિકલ્પરહિત જેને વિષય હોય તેને અનાકાર ઉપગ કહે છે. પ્રશ્ન ૩ : ચક્ષુદર્શન એટલે શું? * ઉત્તર : ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનની ઉત્પત્તિ માટે, તે જ્ઞાન થયા પહેલા આત્માને જે ઉપગ તેને ચક્ષુદર્શન કહે છે. તેવી જ રીતે અચક્ષુદર્શન બાબત પણ સમજવું, પરંતુ ત્યાં ચક્ષુને છોડીને બાકીની ચાર ઈન્દ્રિય તથા મન (જ્ઞાન થવામાં) નિમિત્તરૂપ હોય છે. * પ્રશ્ન : જ્ઞાન થવા પહેલાં દર્શનનું દેવું શું આવશ્યક છે? ઉત્તર : મતિજ્ઞાન તથા અવધિજ્ઞાન થતા પહેલા દર્શન હેવું આવશ્યક છે, કેવળજ્ઞાન કેવળદર્શન એકસાથે જ હોય છે. પ્રશ્ન પ ઃ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પહેલા દર્શને પગની શા માટે આવશ્યક્તા છે? ઉત્તર : જ્યારે પૂર્વ (પહેલા) જ્ઞાનેપગ છૂટી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy