________________
गाथा ४
२७
પ્રશ્ન ૧૮ : સ્પર્શનાદિ દ્રવ્યેન્દ્રિય પ્રાણુ છે કે નહીં ?
ઉત્તર : અશુદ્ધ ભાવેન્દ્રિયપ્રાણોના કારણરૂપ હોવાથી એ દ્રવ્યન્દ્રિયે પણ અસદ્દભૂત વ્યવહારનયથી પ્રાણ છે. તેમને ઈન્દ્રિયપ્રાણમાં જ ગણી લેવી જોઈએ. પરંતુ ભાવેન્દ્રિય ન હોવાથી સંગીકેવળીને ઈન્દ્રિયપ્રાણ માનવામાં આવતા નથી.
પ્રશ્ન ૧૯ઃ આ બધા કથનમાં ઉપાય ઉપેય(સાધન-સાધ્ય) ભાવની કાંઈ સિદ્ધિ થાય છે કે નહીં ?
ઉત્તર : સાધ્યતત્વ શુદ્ધચૈતન્યપ્રાણ છે. તેની સિદ્ધિને ઉપાય એ છે કે અતિ પ્રાથમિક ભૂમિકામાં ભાવેન્દ્રિયપ્રાણ અને બળપ્રાણને ઉપગ દેવ–શાસ્ત્ર-ગુરૂની સેવા ધ્યાન મનન સ્તુતિમાં લગાવે. પછી જેમ રેગ્યતા પ્રાપ્ત થતી જાય તેમ નિજ અભેદ સ્વરૂપમાં પહોંચવાનો પ્રયત્ન કરે. જે કે બુદ્ધિપૂર્વક અભેદ સ્વરૂપમાં પહોંચવાનું કાર્ય નથી થતું તથાપિ પહોંચવાને યત્ન ચાલુ રાખતાં અત્યંત જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનસંસ્કાર સહિત ગ્યતા પામતાં અભેદ સ્વરૂપ નિચેતનમાં ઉપગની સ્થિરતા થતાં સંપૂર્ણ આત્મબળ પ્રગટે છે.
આ પ્રમાણે જીવ અધિકારનું વર્ણન કરીને હવે ઉપગ–અધિકારની ગાથા કહે છે.
उवआगो दुवियप्पा दसणणाणं च देसण चदुधा ।
चक्खु अचक्खु ओही दसणमध केवलं णेयं ॥४॥ અય : ૩વો વધે ટૂંસમાં viળ, ઢસળું દુધ
णेयं चक्खु, अचक्खु ओही अध केवलं दसणं । અર્થ : ઉપગ બે પ્રકારે છે. દર્શને પગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org