SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ २६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका શરીરબળ, આયુ એ પાંચ પ્રાણ અને પર્યાપ્તકને વચનબળ, શ્વાસોચ્છવાસ સહિત સાત પ્રાણું હોય છે. (૪) ચાર ઈન્દ્રિયવાળા અપર્યાપ્ત જીવને ચાર ઈન્દ્રિય, શરીરબળ આયુ એ છે પ્રાણ તથા પર્યાપ્તકને વચનબળ અને શ્વાસેઙ્ગવાસ સહિત આઠ પ્રાણ હોય છે. (૫) અસંસી, પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવને પાંચ ઈન્દ્રિય, શરીરબળ આયુ એ સાત પ્રાણ પર્યાપ્તકને વચનબળ શ્વાસે છૂવાસ સહિત નવ પ્રાણ હોય છે. સંસી–પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવને પાંચ ઈન્દ્રિય શરીરબળ, આયુ એ સાત પ્રાણ હોય છે અને પર્યાપ્તકને મનોબળ, વચનબળ, શ્વાસોશ્વાસ સહિત દસ પ્રાણ હોય છે. સગી કેવળીને વચનબળ, કાયબળ, આયુ અને શ્વાસોચ્છવાસ એ ચાર પ્રાણ હોય છે, અંતમાં વચનબળ રહિત ત્રણ, ત્યારપછી શ્વાચ્છવાસ રહિત બે પ્રાણ હોય છે અગી કેવળીને માત્ર આયુપ્રાણ હોય છે. પ્રશ્ન ૧૬ : આ પ્રાણ જીવમય છે કે અજીવમય? ઉત્તર : ઈન્દ્રિયપ્રાણ તે લાપશમિક ભાવ છે તેથી જે કે તે જીવને મલીન ભાવ છે તે પણ પુદ્ગલકર્મને નિમિત્તથી ઉત્પન્ન થાય છે તેથી તે પુદ્ગલકર્મનું કાર્ય છે તથા બીજા પ્રાણેનું તે પુદ્ગલ જ ઉપાદાનકારણ છે તેથી સર્વ પ્રાણ પગલિક છે. પ્રશ્ન ૧૭ : શુદ્ધનિશ્ચયનયથી જીવને કયા ક્યા પ્રાણ છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, શક્તિ, સુખરૂપ અનંત વિકાસપ્રાણુ છે અથવા પરમશુદ્ધનિશ્ચયનયથી ચૈતન્યપ્રાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy