SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका લેવું, પછી પારણાને દિવસે એક જ વાર આહારપાન લેવા તેને જઘન્ય પ્રકારના પ્રેાષધાપવાસ કહે છે. પ્રશ્ન ૨૮ : પ્રેષધાપવાસમાં બીજું ખાસ કન્ય શુ છે! ઉત્તર : પ્રેાષધેાપવાસમાં ધારણાનુ ભાજન લીધા પછી ઠેઠ પારણાનુ ભાજનપાન સમાપ્ત થાય ત્યાં સુધી આર ભવ્યાપાર વગેરે છેડીને ધર્મ ધ્યાન સહિત કાળ નિમન કરવા તે વિશે ષપણે કર્તવ્ય છે. . પ્રશ્ન ર૯ : સચિત્તત્યાગ પ્રતિમા કોને કહે છે? ઉત્તર : સચિત્ત જળ તેમજ વનસ્પતિ ખાવાપીવાના ત્યાગ કરવા તે સચિત્તત્યાગ પ્રતિમા છે. સચિત્તત્યાગપ્રતિમાધારી વરસાદમાં લીલેાતરી, દ્વીદળ અને ખીજના ઉપયોગ કરતા નથી, પ્રશ્ન ૩૦ : દિવામૈથુનત્યાગ કોને કહે છે! ઉત્તર : દિવસ દરમ્યાન વિકારી ભાવા અને પ્રયત્નાન ત્યાગ કરવા તેને દ્વિવામૈથુનત્યાગ પ્રતિમા કહે છે. આ છઠ્ઠી પ્રતિમાનુ બીજું નામ રાત્રિભોજનયાગ પણ છે. આના અ એવે! છે કે રાત્રે ભોજનપાન કરવાના, કરાવવાના તથા અનુમેદન કરવાના મન, વચન, કાયાથી ત્યાગ કરવા. ઝુલ ૩૧ : રાત્રિભોજનના ત્યાગ કરવાનું કઈ પ્રતિ માથી શરૂ થાય છે ? ઉત્તર : રાત્રે ભોજન કરવાના ત્યાગ તે પહેલી પ્રતિમાથી જ હાય છે પરંતુ પહેલી પ્રતિમામાં સવાર કે સાંજની શરૂની કે અંતની એ ડિચેામાં કોઈ વાર કાંઈક અતિચાર લાગતા હતા પરંતુ છઠ્ઠી વ્રતપ્રતિમાથી રાત્રિભોજનત્યાગનું નિરતિચાર પાલન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy