________________
गाथा ४५
४२७
આરભત્યાગ પ્રતિમા (૯) પરિગ્રહત્યાગ પ્રતિમા (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા (૧૧) ઉદ્ધિઆહારત્યાગ પ્રતિમા.
પ્રશ્ન ૨૧ : દર્શન પ્રતિમા કોને કહે છે? ઉત્તર : જ્યાં સમ્યગ્દન પ્રગટ થઈ ગયું છે, સંસાર શરીર અને ભાગેાથી જ્યાં વૈરાગ્ય ઉપયે છે અને તે કારણથી જેમાં ત્રસ જીવેાના ઘાત થાય તેવા અભક્ષ્ય પદાર્થાના જ્યાં ત્યાગ થઈ ગયા છે તેને દન પ્રતિમા કહે છે. આ પ્રતિમાના ધારક શ્રાવક, જેમાં અનંત સ્થાવરના ઘાત થાય છે તેવા અભક્ષ્ય મટાકા, મૂળા વગેરે ખાતેા નથી અને મર્યાદિત ભાજનસામગ્રીને ઉપયોગ કરે છે. આ દાનિક શ્રાવક, આત્મતત્ત્વની દ્રષ્ટિ સહિત, પંચપરમેષ્ડિભક્તિવાળા ચારિત્રમાં વધતા ઉત્સાહ રાખે છે.
પ્રશ્ન ૨૨ : વ્રત પ્રતિમા કાને કહે છે?
ઉત્તર : અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત, પરિગ્રહપરિમાણુ આ પાંચ અણુવ્રતેનું નિરતિયાર પાલન કરવુ` તથા દિવ્રત, દેશવ્રત, અને દંડવત સામાયિક પ્રેષધાપવાસ, ભાગેાપભાગપરિમાણ અને અતિથિસ વિભાગત આ સાત શીલેાનું પાલન કરવું તે વ્રતપ્રતિમા છે.
પ્રશ્ન ર૩ : સામાયિક પ્રતિમા કોને કહે છે?
ઉત્તર : સવાર, અપેાર અને સાંજ એમ ત્રણ કાળ, નેતિચાર ઓછામાં એછુ એ ઘડી સુધી સામાયિક કરવું તેને સામાયિક પ્રતિમા કહે છે.
પ્રશ્ન ૨૪ : પ્રેષધ પ્રતિમા કોને કહે છે? ઉત્તર : ધારણાને દિવસે એક જ વાર ૉવા, પ ને દિવશે નીરસ અથવા એક-બે રસવાળું ભેાજન
આહારપાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org