________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૦ : તે શું નય અપ્રમાણ છે?
ઉત્તર : નય, નથી તે પ્રમાણ કે નથી તે અપ્રમાણુ પરંતુ પ્રમાણુશ છે, જેમ કે સમુદ્રનું બિંદુ ન તે સમુદ્ર છે કે ન તે અસમુદ્ર છે પણ સમુદ્રાંશ છે.
પ્રશ્ન ૧૧ : નિવિકલ્પ સ્વસંવેદન દર્શન કહેવાય કે જ્ઞાન
ઉત્તર : નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનની જ અવસ્થા છે, તેથી જ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન ૧૨ ઃ જ્ઞાનને વિષય તે પરપદાર્થ હોય છે. આ નિર્વિકલ્પ સ્વસંવેદનને વિષય કે પરપદાર્થ છે?
ઉત્તર : જ્ઞાનને વિષય પરપદાર્થ જ હોય છે એ નિયમ નથી પરંતુ પરપદાર્થ જ્ઞાનને જ વિષય હોય છે એ નિયમ છે. તે જ પ્રકારે જે પ્રતિભાસને વિષય આત્મા હોય તેવો નિયમ નથી પરંતુ દર્શનને વિષય આત્મા જ હોય છે એ નિયમ છે. જ્ઞાનને વિષયભૂત આત્મા પણ નિરાકાર આત્મતત્વની અપેક્ષાએ પર છે.
પ્રશ્ન ૧૩ : જ્યારે નિર્વિકલ્પ સ્વસંવેદન અને દર્શન આ બન્ને વિષય આત્મા છે, ત્યારે એ નિર્ણય કેવી રીતે થયે કે નિર્વિકલ્પ-સ્વસંવેદન જ્ઞાન છે, અને દર્શન નથી?
ઉત્તર : નિર્વિકલ્પ–સ્વસંવેદન સર્વથા નિર્વિકલ્પ નથી, પરંતુ તેમાં નિરાકુળ સહજ આનંદને અનુભવ વગેરે અનેક ભાનું ગ્રહણ છે તેથી સ્વપથી તે સવિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વસંવેદનના કાળમાં, અબુદ્ધિપૂર્વકના, જ્ઞાન પ્રત્યે અનેક સૂમ વિકલ્પ છે પરંતુ તેમની મુખ્યતા નથી, તેથી તે નિર્વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org