SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ગાથામાં તે આ શબ્દ છે “ સામvi T ” જે સામાન્ય ગ્રહણ છે તે દર્શન છે. જે “સામvil” ના પહેલાં “મા ” શબ્દ લગાવીએ તે અર્થ નિકળે છે કે “પદાર્થોનું સામાન્ય ગ્રહણ પદાર્થોને સામાન્ય ધર્મ છે સામાન્યસત્તા જે બધામાં વ્યાપે છે. આ પ્રમાણે અર્થ નિકળે કે પદાર્થોની સામાન્ય સત્તાનું અવલોકન દર્શન છે. પ્રશ્ન પ ઃ જે “સામvir” શબ્દના પહેલા “મવાળ” શબ્દ ન જોડવામાં આવે તે શું અર્થ થાય? ઉત્તર : જે સામudi ના પહેલા માવા શબ્દ ન જેડીએ તે આ માdrળ શબ્દ માયા ની આગળ આવશે. તે ગાથાને અન્વય આ પ્રમાણે થશે : “અદ્દે વિરતિકૂi માવા आयारं णेव कटु जे सामण्णं गहणं तं दसणं इदि समए भण्णए।" આને અર્થ એમ કે પદાર્થોને ભેદરૂપ ન જોઈને અને તે ભાવે (પદાર્થો)ને આકાર ગ્રહણ ન કરીને જે સામાન્ય રૂપે પ્રતિભાસ છે તે દર્શન છે. એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પ્રશ્ન : સામાન્યરૂપે ગ્રહણ કરવું એટલે શું? ઉત્તર : આત્માનું અવલોકન જ સામાન્યપે ગ્રહણને અર્થ છે, અર્થાત્ સામાન્યના ગ્રહણને પણ સામાન્ય કહે છે. સામાન્ય અર્થ છે આત્મા, તે આત્માના ગ્રહણને સામાન્ય કહે છે. પ્રશ્ન ૭ : સામાન્ય અર્થ આત્મા કેવી રીતે થઈ જાય છે? ઉત્તર : “ભાનેન જ્ઞાન પ્રમાણેન ર્તિ સમાન, સમાન માવ: સામ્ !” આ વ્યુત્પત્તિથી એ અર્થ થયે કે જે દ્રવ્યજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy