SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૦ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૭ : વ્યવહારજ્ઞાન કોને કહે છે ? ઉત્તર : જે જ્ઞાનમાં પરપદાર્થોની વાસના, વિચાર અને વિકલ્પ હોય તેને વ્યવહારજ્ઞાન કહે છે. પ્રશ્ન ૧૮ : ઉપર્યુક્ત અને પ્રકારના જ્ઞાનમાં કયું જ્ઞાન સમ્યગુ છે અને કયુ જ્ઞાન મિથ્યા છે? ઉત્તર : નિશ્ચયજ્ઞાન તે સમ્યગજ્ઞાન જ છે પરંતુ વ્યવહારજ્ઞાન સમ્યગજ્ઞાન પણ હોય અથવા મિથ્યાજ્ઞાન પણ હોય. પ્રશ્ન ૧૯ : જ્ઞાન તે સવિકલ્પ દર્શાવ્યું તે જ્ઞાન કેવી રીતે નિર્વિકલ્પ હોઈ શકે? ઉત્તર : જ્ઞાન અર્થકારને જાણુવારૂપે ગ્રહણ કરે છે તેથી સવિકલ્પ છે. પરંતુ આ લક્ષણ પ્રમાણે નિશ્ચયજ્ઞાનને પણ સ્વસંવેદનરૂપ આકારનું ગ્રહણ હોવાથી સવિકલ્પ હેવા છતાં પણ બાહ્ય પદાર્થોના વિષયરૂપ વિકલ્પ ન હોવાને લીધે અથવા પ્રતિભાસમાત્ર હોવાથી મુખ્યપણું ન હોવાને લીધે નિર્વિકલ્પપણું માનવામાં આવ્યું છે. આ પ્રકારે જ્ઞાનનું વર્ણન કરીને હવે દર્શનનું વર્ણન કરવામાં આવે છે ? जे सामण्ण गहणं भावाणं व कटुमायरं । अविसेसिदूण अढे दंसणििद भण्णए समए ॥ ४३ ॥ અન્વય : ૩ દે વિસેસિડૂળ કાયા ને ટ્યમ ઉં भावाण सामण्णं गहणं तं दंसणं इदि समए भण्णए અનુવાદ : પદાર્થોને ભેદરૂપ ન કરીને, અને તેમના આકારરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy