SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४१ ४०१ ઉત્તર : પ્રાપ્ત થયેલા શરીરના સુંદર રૂપનું અભિમાન કરવું તેને રૂપમદ કહે છે. પ્રશ્ન દર : છ પ્રકારના અનાયતન ક્યા ક્યા છે? ઉત્તર : અનાયતન અર્થાત્ અધર્મને છ સ્થાન આ પ્રમાણે છે. ૧) કુગુરૂ (૨) કુગુરુસેવક (૩) કુધર્મ (૪) કુધર્મસેવક (પ) કુદેવ (૬) કુદેવસેવક. પ્રશ્ન ૬૩ઃ કુગુરૂ અનાયતન કેને કહે છે? ઉત્તર : મેક્ષમાર્ગથી વિરુદ્ધ આચરણ કરવાવાળા કુગુરુએની સેવા, ભક્તિ, પ્રણામ, રુચિ વગેરે કરવા તેને કુગુરુ અનાયતન કહે છે. પ્રશ્ન ૬૪ : કુગુરુસેવક અનાયતન કોને કહે છે? ઉત્તર : કુગુરૂના સેવકની સંગતિ કરવી, ધર્મવિષયક સમ્મતિ લેવી, પ્રીતિ કરવી અનુમોદના કરવી વગેરેને કુગુરૂસેવક અનાયતન કહે છે. પ્રશ્ન પ : કુધર્મ અનાયતન કેને કહે છે? ઉત્તરઃ અહિંસાથી વિપરીત આચરણને ધર્મ માનીને તે કુધર્મની સેવા, ઉપાસના, અનુષ્ઠાન વગેરે કરવાને કુધર્મ અનાયતન કહે છે. પ્રશ્ન દ૬ : કુધર્મસેવક અનાયતન કેને કહે છે? ઉત્તરઃ કુધર્મનું આચરણ કરવાવાળાની સંગતિ, સમ્મતિ, અનુમતિ વગેરે કરવાને કુધર્મસેવક અનાયતન કહે છે. પ્રશ્ન ૬૭ : કુદેવ અનાયતન કેને કહે છે? २१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy