SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર ઃ (૧) જ્ઞાનમદ (૨) પૂજામદ (૩) કુળમદ (૪) જાતિમદ (૫) ખળમદ (૬) વૈભવમદ (૭) તપોમદ (૮) રૂપમદ પ્રશ્ન ૫૪ : જ્ઞાનમદ કાને કહે છે? ૪૦૦ ઉત્તર ઃ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું અભિમાન કરવું અને અન્ય જ્ઞાની પુરૂષાને તુચ્છ સમજવા તેને જ્ઞાનમ કહે છે. પ્રશ્ન ૫૫ : પૂજામદ (પ્રતિષ્ઠામ) કોને કહે છે? ઉત્તર : પૂજા, સ્તુતિ, લેાકાનું આકર્ષણ વગેરેથી પ્રાપ્ત પ્રતિષ્ઠાનું અભિમાન કરવુ તેને પૂજામદ કહે છે. પ્રશ્ન પદ : કુળમદ કાને કહે છે? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ કુળનું અભિમાન કરવું તેને કુળમદ કહે છે. કુળ પિતાના ગાત્રને કહે છે. પ્રશ્ન ૫૭ : જાતિમઢ કાને કહે છે ? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ કુળનું અભિમાન કરવું તેને જાતિમ કહે છે. માતાના ખાપતુ જે કુળ તેને જાતિ કહે છે. પ્રશ્ન ૫૮ : ખળમદ કાને કહે છે ? ઉત્તર ઃ પ્રાપ્ત થયેલી શક્તિનું અભિમાન કરવું તે મળમદ છે. પ્રશ્ન ૫૯ : વૈભવમદ કાને કહે છે. ઉત્તર ઃ પ્રાપ્ત થયેલી સૃદ્ધિ અથવા સંપત્તિનું અભિમાન કરવું તેને વૈભવમદ કહે છે. પ્રશ્ન ૬૦ : તપેામદ કાને કહે છે? ઉત્તર : પોતાની તપસ્યાનું અભિમાન કરવું તે તપોમદ છે. પ્રશ્ન ૬૧ : રૂપમદ કોને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy