SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४१ ધર્મને અવર્ણવાદ થતો હોય તે ધર્મોપદેશથી, દેષને ઢાંકી દેવાથી અને દંડ વગેરે યચિત ઉપાયથી અવર્ણવાદ દૂર કરે તે વ્યવહારઉપગહન અંગ છે. પ્રશ્ન ૩૬: નિશ્ચયઉપગહન અંગ કેને કહે છે? ઉત્તર : અવિકાર ચૈતન્યસ્વભાવમય નિજધર્મને આચ્છાદન કરવાવાળા મિથ્યાત્વ. રાગ દ્વેષ વગેરે દોષોને નિજશુદ્ધ અંતઃતત્વના ધ્યાન દ્વારા દૂર કરવા તે નિશ્ચયઉપગહન અંગ છે. પ્રશ્ન ૩૭ : વ્યવહારસ્થિતિકરણ અંગ કોને કહે છે? ઉત્તર : કર્મોદયવશ કોઈ ધર્માત્મા પુરુષને ધર્મથી ચલિત તે જોઈને તેને ધર્મોપદેશથી, આર્થિક સહગથી અન્ય સામર્થ્ય વગેરે ઉપાથી ધર્મમાં સ્થિર કરે તે વ્યવહારસ્થિતિકરણ અંગ કહે છે. પ્રશ્ન ૩૮ : નિશ્ચયસ્થિતિકરણ અંગ કેને કહે છે? ઉત્તર મેહ, રાગ, દ્વેષ વગેરે અધર્મોને છોડીને પરમસમભાવના સંવેદન દ્વારા શુદ્ધોપગરૂપ ધર્મમાં પિતાને સ્થિર કરે તે નિશ્ચયસ્થિતિકરણ અંગ છે. પ્રશ્ન ૩૯ : વ્યવહારવાત્સલ્ય અંગ કોને કહે છે? ઉત્તરઃ ધર્માત્મામાં નિષ્કપટ સ્નેહ કરે તેને વ્યવહાર વાત્સલ્ય અંગ કહે છે. પ્રશ્ન ૪૦ : નિશ્ચયવત્સલ્ય અંગ કેને કહે છે? ઉત્તરઃ વિષયકષાયની સર્વથા પ્રીતિ છેડીને ધ્રુવ ચતન્ય સ્વભાવમય નિજપરમાત્મતત્વના સંવેદનથી ઉત્પન્ન થયેલા સહજ આનંદમાં રૂચિ કરવી તેને નિશ્ચયવાત્સલ્ય અંગ કહે છે. પ્રશ્ન ૪૧ : વ્યવહારપ્રભાવના અંગ કેને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy