SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : દાન, પૂજા, ધર્મોપદેશ, તપસ્યા વગેરેથી ધર્મમાની પ્રભાવના કરવી તેને વ્યવહારપ્રભાવના અંગ કહે છે. પ્રશ્ન ૪૨ : નિશ્ચયપ્રભાવના અંગ કાને કહે છે? ઉત્તર : નિજશુદ્ધસ્વરૂપના સંવેદનના બળથી રાગાદિ પરભાવાના પ્રભાવ નષ્ટ કરીને નિજ ચૈતન્યતત્ત્વના શુદ્ધ વિકાસ કરવા તે નિશ્ચયપ્રભાવના અગ છે. ३.९८ પ્રશ્ન ૪૩ : સમ્યકત્વના દોષ કેટલાં છે? ઉત્તર ઃ સમ્યકત્વમાં તે દોષ હાતા નથી પરંતુ પેાતાના ખાટા ભાવાથી સમ્યકત્વમાં અતિચાર આવે છે તેને સમ્યકત્વના દોષ કહેવાય છે. આ દોષ પચ્ચીસ છે. મળ (અગિવરેાધી) ૮, મઃ ૮, અનાયતન ૬ અને મૂઢતા ૩. પ્રશ્ન ૪૪ : અંગવિરોધી આઠ મળ–દોષ કયા કયા છે? ઉત્તર ઃ મળ-દોષ આ પ્રમાણ છે: (૧) શકા (ર) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મૂઢદ્રષ્ટિ (૫) અનુપહન (૬) અસ્થિતિકરણ (૭) અવાસય (૮) અપ્ર ભાવના. પ્રશ્ન ૪૫ : શકાદોષ કોને કહે છે? ઉત્તર ઃ ભગવત્પ્રણીત તત્ત્વામાં સંદેહ કરવા અને આ લાક વગેરેથી ભય પામવા તે શ'કાદોષ છે. પ્રશ્ન ૪૬ : કાંક્ષાદોષ કાને કહે છે? ઉત્તર ઃ નિજ સ્વભાવદ્રષ્ટિમાં અનુત્સાહ કરીને વિષયયેામાં ધનવૈભવ તથા સન્માન-પ્રતિષ્ઠામાં રૂચિ કરવી તેને કાંક્ષા દોષ કહે છે. પ્રશ્ન ૪૭ : વિચિકિત્સા દોષ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy