________________
गाथा ४१
પ્રશ્ન ૨૬ : મરણભય કાને કહે છે ? ઉત્તર : મરણના ભયને માનવા તે મરણભય છે. આ ભય સમ્યદ્રષ્ટિ આત્માને હાતા નથી કારણ કે તેની સાચી પ્રતીતિ છે કે “મારા પ્રાણ તેા જ્ઞાન અને દર્શન છે જેને કદાપિ વિચાગ થતા નથી તેથી મારે મરણુ છે જ નહી.” પ્રશ્ન ૨૭ : વેદનાભય કોને કહે છે ? ઉત્તર ઃ મને કદાપિ રાગ ન થાય, આ રાગ વધી ન જાય એવા ભય કરવા અથવા રોગની પીડા ભાગવતી વખતે ભયભીત થઈ જવું તે વેદનાલય છે. આ ભય પણ સમ્યગ્દષ્ટિ જીવને હાતા નથી કારણ તેને એ શ્રદ્ધા છે કે હું સદા જ્ઞાનનું વેદન કરું છુ. રાગાદિનું નહીં.
પ્રશ્ન ૨૮ : અકસ્માતભય કાને કહે છે?
ઉત્તર : સભવ, અસંભવ અનેક આકસ્મિક આપત્તિએની કલ્પના કરી ભયભીત થવું તે અકસ્માત ભય છે. આ પણ સમ્યગ્દષ્ટિ જીવાને હાતા નથી કારણ કે સયષ્ટિને આ પ્રતીતિ છે કે મારી પર્યાય જ મારામાં આવી શકે છે બીજું કાંઈ મારામાં આવી શકતુ જ નથી, તેમ વળી જે થવા ચેગ્ય હાય તે થાય જ છે આકસ્મિક કાંઈ થતુ નથી.
પ્રશ્ન ર૯ : વ્યવહારનિઃ કાંક્ષિત અંગ કોને કહે છે ? ઉત્તર : ભાગ-વૈભવની આશા અને નિયાણાના ત્યાગ સહિત નિજશુદ્ધિને અર્થે પૂજા વગેરે ધર્માનુષ્ઠાન કરવા તે વ્યવહારનિઃ કાંક્ષિત અગ છે.
३९५
પ્રશ્ન ૩૦ : નિશ્ચયનિઃ કાંક્ષિત અંગ કોને કહે છે? ઉત્તર : સમસ્ત ભોગવિકાના ત્યાગ કરીને નિજશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org