SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ३९४ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન રર ઃ આ લેકને ભય કેને કહે છે? ઉત્તર : આ લોકમાં મારું જીવન કેવી રીતે ગુજરશે, ધનની આવકને ઉપાય ઘટતું જાય છે, કાયદા બધા એવા બનતા જાય છે કે સંપત્તિનું રહેવું મુશ્કેલ છે વગેરે ભય તેને આલોક ભય કરે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હોતું નથી કારણ કે તે ચૈતન્યતત્વને જ લેક માને છે જેમાં પરભાવને પ્રવેશ નથી. પ્રશ્ન ૨૩ : પરક ભય કેને કહે છે? ઉત્તરઃ આગલા ભવમાં શું ગતિ થશે, કદાચ બેટી ગતિ તે નહીં મળે, પરલોકમાં કષ્ટોને સામને કેવી રીતે થશે ઈત્યાદિ ભય તે પરલેક ભય છે, આ ભય સમષ્ટિને હોતે નથી, કારણ કે તે ચૈતન્યસ્વભાવને જ લેક સમજે છે જેમાં કેઈ વિદ્ધ નથી. પ્રશ્ન ર૪ : અવ્વાણુભય (અરક્ષાભય) કોને કહે છે? ઉત્તરઃ મારે રક્ષક, સહાયક, મિત્ર કેઈ નથી, મારી રક્ષા કેવી રીતે થશે આ પ્રકારના ભયને અત્રાણભય કહે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હોતે નથી કારણ કે તે નિજસ્વરૂપને જ પોતાનું શરણુ માને છે અને તે તે હંમેશા પોતાની પાસે જ છે. પ્રશ્ન ૨૫ : અગુપ્તિભય કેને કહે છે? ઉત્તરઃ મારું રહેવાનું સ્થાન સુરક્ષિત નથી, મકાન કિલ્લે વગેરે પણ નથી, મારા કેવા હાલ થશે ઈત્યાદિ ભયને અગુપ્તિ, ભય કહે છે. આ ભય સમ્યગદ્રષ્ટિને હેતે નથી કારણ કે તેને દ્રવ્યની સ્વતંત્રતાની યથાર્થ પ્રતીતિ છે, કઈ દ્રવ્યમાં બીજા દ્રવ્યને, અન્ય દ્રવ્યગુણ કે પર્યાયને પ્રવેશ જ નથી થઈ શકતો તેથી સર્વ પ્રત્યે સ્વયં ગુપ્ત જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy