SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४१ ३९१ પ્રશ્ન ૫ : આજ્ઞાસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : માત્ર વીતરાગદેવની આજ્ઞા અનુસાર તમાં રુચિ થવી તે આજ્ઞાસમ્યકત્વ છે. પ્રશ્ન ૬ : માર્ગસઋત્વ કેને કહે છે? ઉત્તરઃ બાહ્યાભંતર પરિગ્રહથી રહિત નિર્દોષ નિગ્રંથ માર્ગ જોઈને તત્ત્વમાં રુચિ થવી તેને માર્ગસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૭ : ઉપદેશ સમ્યકત્વ કોને કહે છે? ઉત્તરઃ તીર્થકર વગેરે મહાપુરૂષના ચારિત્ર સાંભળીને અથવા ઉપદેશ સાંભળીને તત્વમાં રુચિ થવાને ઉપદેશસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૮ : અર્થસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર કોઈ પદાર્થ જેવાથી અથવા કેઈના ઉપદેશને અર્થ અથવા દ્રષ્ટાંત વગેરેનો અનુભવ કરીને તત્વમાં રુચિ થવી તેને અર્થસભ્યત્વ કહે છે. આ પ્રશ્ન ૯ : બીજસમ્યકત્વ કોને કહે છે? ઉત્તરઃ શાસ્ત્રમાં પ્રરૂપિત ગણિત-નિયમે જાણીને અથવા બીજપના તાત્પર્યને જાણીને તત્વમાં રુચિ થવી તેને બીજસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૦ : સંક્ષેપસમ્યકત્વ કેને કહે છે? ઉત્તર : પદાર્થોને સંક્ષેપમાં જાણીને તત્વમાં રુચિ કરવી તેને સંક્ષેપસમ્યકત્વ કહે છે. પ્રશ્ન ૧૧ ઃ સૂત્રસમ્યકત્વ કેને કહે છે? ઉત્તરઃ સાધુઓની ચારિત્રવિધિ બતાવનારાં આચારસૂત્રને સાંભળીને તવમાં રુચિ થવી તે સૂત્રમ્યકત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy