________________
गाथा ४१
३८९ ભોગોમાં નિરંતર ચિત્ત લગાવવું તેને નિદાનશલ્ય કહે છે.
પ્રશ્ન ૧૪ : મુક્તિના કારણરૂપ આ રત્નત્રયભાવ પાંચ ભાવમાંથી યે ભાવ છે? નિજકારણતત્ત્વ છે. તેની જ શ્રદ્ધાથી, તેના જ આશ્રયથી અને તેના જ ઉપગ દ્વારા નિર્મળ પર્યાયને વિકાસ થાય છે.
આ પ્રમાણે નિશ્ચયમેક્ષમાર્ગનું વર્ણન કરીને, હવે, સમ્યગ્રદર્શનનું વિશેષ વર્ણન કરે છેઃ जीवादीसद्दहण सम्मत रुवमप्पणो तं तु । दुरभिणिवेसविमुकं गाणं सम्म खु होदि सदि जहि ॥४१॥ અન્વય : નવા હળ સમૂત્ત, ત તુ કglો | જ્ઞ सदि णाणं खु दुरभिणिवेसविमुकं सम्भं होदि । અનુવાદઃ જીવાદિ નવ તનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે, અને તે આત્માનું સ્વાભાવિક રૂપ છે. જેના થવાથી જ્ઞાન ખરેખર વિપરીત અભિપ્રાય રહિત થઈને સમ્યગ થઈ જાય છે.
પ્રશ્ન ૧ : સમ્યગદર્શનના કેટલા પ્રકાર છે?
ઉત્તરઃ સમ્યગદર્શન મૂળરૂપે તે એક જ પ્રકારે છે અને તે અવકતવ્ય છે, પરંતુ સંબંધ, નિમિત્ત આદિ ભેદોથી અનેક પ્રકારનું હોય છે. દાખલા તરીકે અંતરંગ અને બાહ્ય નિમિત્તોની દ્રષ્ટિથી ત્રણ પ્રકારનું છે (૧) ઔપશમિક સમ્યકત્વ (૨) ક્ષાપશમિક સમ્યકત્વ (૩) ક્ષાયિક સમ્યકત્વ સંબંધ આદિની દ્રષ્ટિથી સમ્યગદર્શનના દસ પ્રકાર છે?
(૧) આજ્ઞાસમ્યકત્વ (૨) માર્ગ સઋત્વ (૩) ઉપદેશ સમ્યકવ (૪) અર્થસમ્યકત્વ (પ) બીજસમ્યકત્વ (૬) સંક્ષેપસમ્યકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org