SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૮ : નિરાકુળ સહજ આનંદના સંવેદનને ઉપાય શું છે? ઉત્તરઃ અવિકાર, ચિચમત્કાર માત્ર નિજસ્વભાવની ભાવના સહજ આનંદની ઉત્પત્તિને ઉપાય છે. પ્રશ્ન ૯ : નિજસ્વભાવની દ્રષ્ટિ જ રહ્યા કરે તે માટે વૃત્તિ કેવી બનાવવી જોઈએ ? ઉત્તર : નિજસ્વભાવની દ્રષ્ટિની યથાર્થ સિદ્ધિ માટે માયા, મિથ્યા અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત આપણી વૃત્તિ હેવી જોઈએ. પ્રશ્ન ૧૦ : માયાશલ્ય કેને કહે છે ? ઉત્તર: મારા ખોટા ધ્યાનને કઈ જાણતું નથી અથવા ન જાણે તે અભિપ્રાયથી બાહ્યશનું આચરણ કરીને લેકેનું આકર્ષણ પ્રાપ્ત કરીને ચિત્ત મલીન રાખવું તેને માયાશલ્ય કહે છે. પ્રશ્ન ૧૧ : અપધ્યાન કેને કહે છે? ઉત્તરઃ રાગને વશ થઈ પરસ્ત્રી આદિની અગ્ય ઈચ્છાઓ કરવી અથવા દ્રષવશ બીજાને મારવાના, બાંધવાના વગેરે અનિષ્ટ ચિંતવન કરવાને અપધ્યાન કહે છે. પ્રશ્ન ૧૨ : મિથ્યાશલ્ય કેને કહે છે? ઉત્તરઃ અવિકાર નિજ પરમાત્મત્તત્વની રુચિ ન હોવાને કારણે બાહી પદાર્થોને આશ્રય કરીને બુદ્ધિાને વિપરીત બનાવવી તેને મિથ્યાશલ્ય કહે છે. પ્રશ્ન ૧૩ : નિદાનશલ્ય કેને કહે છે? ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને મનના વિષયમાં તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy