SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३ પ્રશ્ન ૩ઃ ઈન્દ્રિયપ્રાણ અને ઈન્દ્રિયમાં શું તફાવત છે? ઉત્તર : ઈન્દ્રિયપ્રાણ તે પશામિક ભાવ છે, જ્યારે ઈન્દ્રિયથી દ્રવ્યેન્દ્રિયનું ગ્રહણ થાય છે. આ કારણથી સગી કેળવીને ઈન્દ્રિયપ્રાણું નથી. તે પણ તેમને પંચેન્દ્રિય ગણવામાં આવ્યા છે. પ્રશ્ન ૪ : ઇન્દ્રિયપ્રાણના કેટલા પ્રકાર છે? ઉત્તર : પાંચ (૧) સ્પર્શનેન્દ્રિયપ્રાણ (૨) રસનેન્દ્રિય પ્રાણ (૩) ધ્રાણેન્દ્રિયપ્રાણ (૪) ચક્ષુઈન્દ્રિયપ્રાણ (૫) શ્રોત્રેન્દ્રિયપ્રાણ. પ્રશ્ન ૫ : એ ઈન્દ્રિયનું લક્ષણ શું છે? ઉત્તર : સ્પશેન્દ્રિયના નિમિત્તથી જે ક્ષાપશયિક ભાવ ઉત્પન્ન થયે તે સ્પર્શેન્દ્રિયપ્રાણ છે એ જ પ્રકારે રસના આદિ ઈન્દ્રિયે બાબત અલગ અલગ સમજી લેવું. પ્રશ્ન : બળપ્રાણ એટલે શું અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર : અનંત શક્તિના એક ભાગ પ્રમાણુ, અને મન, વચન કાયના નિમિત્તથી ઉત્પન્ન થયેલા બળને બળ પ્રાણ કહે છે. તેના ત્રણ પ્રકાર છે (૧) મને બળ (૨) વચનબળ (૩) કાચબળ પ્રશ્ન ૭ : આ બળ પ્રાણનું લક્ષણ શું છે? ઉત્તર : મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલા વીર્યના વિકાસને મને બળ પ્રાણ કહે છે, એ પ્રમાણે વચનબળ અને કાયબળ પણ અલગ અલગ સમજી લેવા. પ્રશ્ન ૮૪ બળ, પ્રાણુ, ગુપ્તિ, યેમ, પર્યાપ્તિ આ બધાય મન વચન કાયાના સંબંધથી હેાય છે તે તેમાં શું તફાવત છે? ઉત્તર : વીર્યના વિકાસને બળ પ્રાણ કહે છે. મન વચન કાયાની પ્રવૃત્તિના નિધને ગુપ્તિ કહે છે. મન વચન કાયાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy