________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी कीका
પ્રશ્ન ૨૪૩ : પ્રથમ કલ્પમાં કેવી રચના છે? ઉત્તર : સુદર્શનમેરૂની તળેટીથી ઉપર દોઢ રાજી સુધી પ્રથમ કલ્પ છે. આ કલ્પમાં એકત્રીસ પટલ છે. અર્થાત્ એકત્રીસ જગ્યાએ એકથી ઉપર એક એસ વિમાનાની અવસ્થિતિ છે. જેમકે પહેલા પટલમાં, મધ્યમાં ઋતુનામક ઈન્દ્રવિમાન છે જે મેરૂપ તની તળેટીથી એક વાળની જાડાઈ ખરાખર અંતર છેાડીને અવસ્થિત છે. તેની ચારે દિશાઓમાં ત્રસડ-ત્રેસઠ વિમાના છે. વિદિશાઓમાં ખાસડ-માસ વિમાને છે, વચમાં અનેક વિમાના છે, આ વિમાનો, કોઈ તા સખ્યાત યાજન વિસ્તારવાળા અને
ઈ તા અસ ંખ્યાત ચેાજન વિસ્તારવાળા છે. આવી રીતે ઉપરના પટલોમાં પણુ રચના જાણવી. માત્ર દિશાઓમાં અને વિદિશાએમાં એક એક વિમાન એછુ થતુ જાય છે. તેમજ પ્રકીર્ણાંક વિમાનાની સંખ્યા પણ યથાસ ંભવ એછી એછી થતી જાય છે. ઉપર્યુક્ત એકત્રીસ પટલોમાં ઉત્તરદિશા, અજ્ઞેયદિશા અને વાયવ્યદિશાની પક્તિના વિમાના તથા આગ્નેય-ઉત્તરની વચ્ચે અને વાયવ્ય-ઉત્તરની વચ્ચેના પ્રકીર્ણાંક વિમાનાના અધિપતિ ઈશાન-ઈન્દ્ર છે. બાકીના બધા વિમાનાના એટલે કે દક્ષિણ પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય આ પાંચ દિશાઓની પ`ક્તિના વિમાને તથા છ અંતરાલોના પ્રકીર્ણાંક વિમાનાના અધિપતિ સૌધ ઈન્દ્ર છે. સૌધર્મ - ઈન્દ્ર દક્ષિણેન્દ્ર કહેવાય અને ઇશાન-ઇન્દ્ર ઉત્તરેન્દ્ર કહેવાય છે. દક્ષિણેન્દ્રના વિમાના વધુ સંખ્યામાં છે, ઉત્તરેન્દ્રના વિમાના આછા છે. આ બધા વિમાનામાં દેવદેવિયા રહે છે આ દેવોનુ આયુષ્ય ઘણુ ખરૂ એ સાગર સુધીનું હોય છે. દેવિયાનું આયુષ્ય અનેક પલ્યપ્રમાણ હોય છે. ઉપર ઉપરના
३५२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org