SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २० द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका: કદાપિ સિદ્ધ અવસ્થાથી વ્યુત થતા નથી અને હમેશા શુદ્ધ સિદ્ધ જ રહેશે. પ્રશ્ન ૫૧ : પરમનિશ્ચયનયથી શું સિધ્ધત્વ છે ? ઉત્તર : આ નય પર્યાયને નહી દેખા હાવાને લીધે, આ દ્રષ્ટિમાં આત્મા ન તા સિધ્ધ છે ન તે અસિધ્ધ છે, એક ચૈતન્યસ્વભાવમય સ્વતઃસિધ્ધ છે. પ્રશ્ન પર : આત્મા સિદ્ધ થયા પછી સિદ્ધપત્તની મર્યાદા પુરી થયે ફરી પાછા સ'સારમાં કેમ ન આવે ? ઉત્તર : બધાય કર્માંના સંપૂર્ણ ક્ષયથી જ સિદ્ધદશા પ્રગટ થાય છે ત્યાં વિભાવદશા ઉત્પન્ન થવાનુ કાઈ કારણ જ નથી તેથી સિદ્ધ જીવેા ભવિષ્યમાં હુ ંમેશને માટે સિદ્ધ જ રહેશે સિદ્ધપદ્મની કોઈ મર્યાદા(અવધિ, સમય પ્રતિબદ્ધતા) નથી. પ્રશ્ન પુરુ : જીવ સ્વભાવથી ઉર્ધ્વગામી છે એ વાત તા પ્રત્યક્ષ રીતે ખાધા પામે છે કારણ કે આપણે જોઈ એ છીએ કે જીવા જ્યાં જવુ' હાય ત્યાં જાય છે. ઉત્તર : જીવના સ્વભાવ તા ઉર્ધ્વગમનના છે પર તુ ક નાકની સંગતિથી એ સ્વભાવ તિીભૂત થયા છે ઔદારિક વૈક્રિયક દેહના સંબધમાં હોય ત્યારે તે તે વિદિશા સુધી ગમન કરે છે. પ્રશ્ન ૫૪ : તા તે ઉર્ધ્વગમન સ્વભાવ ક્યારે પ્રગટ થાય છે? ઉત્તર : જ્યારે આ જીવ કેવળ શુદ્ધ સ્વભાવરૂપે પરિણમન કરીને નાકમ (શરીર) તથા કથી સવથા રહિત થઈ જાય છે ત્યારે તેના ઉર્ધ્વગમન સ્વભાવ પ્રગટ થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy