SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २ તેથી આ નયની દ્રષ્ટિમાં નથી તે કઈ સંસારી કે નથી કોઈ મુક્ત, પરંતુ સર્વ જીવો એક ચૈતન્યસ્વભાવમય છે. પ્રશ્ન ક૬ : સંસારસ્થ એ વિશેષણથી કયા આશયનું નિરાકરણ થયું ? ઉત્તર : જે સિદ્ધાંતને એ આશય છે કે જીવ અનાદિથી મુક્ત છે અથવા તે અશુદ્ધ પુદ્ગલ જ સંસારને ક્ત છે આત્મા તે માત્ર સાક્ષી જ છે એ આદિ બાબતેનું નિરાકરણ થયું. પ્રશ્ન ૪૭ : આત્મા સિદ્ધ છે તે કઈ કઈ દ્રષ્ટિએથી કહેવામાં આવે છે? ઉત્તર : મુખ્ય અર્થ તે એ જ છે કે આત્મા જ્યારે કર્મ-કર્મરૂપી મળને દૂર કરીને સંસારથી સર્વથા મુક્ત થાય છે ત્યારે સિદ્ધ થાય છે. આ જ વિષયને વિસ્તારથી સમજવા ચાર દ્રષ્ટિઓને ઉપગ કરવો. (૧) વ્યવહારનય (૨) અશુદ્ધ નિશ્ચયનય (૩) શુદ્ધનિશ્ચયનય (8) પરમશુદ્ધનિયશ્ચનય. પ્રશ્ન ૪૮ : વ્યવહારનયથી શું સિદ્ધત્વ છે? ઉત્તર : વ્યવહારનયથી આ જીવ અસિદ્ધ છે, સિદ્ધ નથી. એ તે ગતિ, જાતિ આદિ રૂપે પિતાને કહે છે. પ્રશ્ન ૯ : અશુદ્ધનિશ્ચયનયથી શું સિદ્ધત્વ છે? ઉત્તર : આ નયથી પણ આત્મા અસિદ્ધ છે, સિદ્ધ નથી તે તે કષાયાદિ ભાવોને સાધે છે. પ્રશ્ન પ૦ : શુદ્ધનિશ્ચયનયથી જીવ કેવી રીતે સિદ્ધ છે? ઉત્તર : આ આત્મા પોતે જ પોતાના સ્વભાવપરિણમનથી પિતાના ગુણોના પૂર્ણ વિકાસ વડે સિદ્ધ ભગવાન છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy