________________
३५०
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નોમને દ્વિપ છે. તેમાં ઉત્તર-દક્ષિણ દિશામાં, વેદિકાથી વેદિક સુધી ઈવાકાર નામને પર્વત છે જેનાથી ઘાતકીખંડના બે ભાગ થઈ જાય છે. દરેક ભાગમાં સાત ક્ષેત્ર, છ કુલાચલ અને એક (નાને) દરેક મેરૂ પર્વત છે. તેથી ઘાતકીખંડમાં કુલ ચૌદ ક્ષેત્રો, બાર કુલાચલો અને બે (નાના) મેરૂ પર્વતે છે.આમાં વ્યવહાર બધો ભરત ક્ષેત્રના જે જાણ આ દ્વિપનો વિસ્તાર એક બાજુ ચાર લાખ
જન છે. આને આકાર પણ ચૂડી જે છે અને આગળ ઉપર દ્વિપસમુદ્ર વગેરેથી તે ઘેરાયેલું છે.
પ્રશ્ન ૨૩૮ : ઘાતકીખંડ દ્વીપથી આગળ શું છે?
ઉત્તર : ઘાતકીખંડથી આગળ ચારે બાજુએ કાલોદધિ સમુદ્ર છે. તેની બન્ને બાજુ બે વેદિકાઓ છે. તેને વિસ્તાર એક બાજુ આઠ લાખ જન છે.
પ્રશ્ન ૨૩૯ : કાલોદધિ સમુદ્રથી આગળ શું છે?
ઉત્તર : કાલોદધિ સમુદ્રથી આગળ પુષ્કરવર દ્વીપ છે તેને એક બાજુને વિસ્તાર સોળ લાખ જન છે. તેની વચ્ચે, ચારે બાજુ ગેળાકારરૂપે માનુષત્તર નામને પર્વત છે. તેના પૂર્વાર્ધમાં ઘાતકીખંડ દ્વિીપ જેવી રચના છે. અહીં સુધી જ મનુષ્યલોક છે. આનાથી આગળ ઉત્તરાર્ધમાં તથા આગળ આગળ અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રો છે જેમાંના અંતિમ દ્વિીપ અને સમુદ્રને છેડીને બધામાં કુગભૂમિ જે વ્યવહાર છે.
પ્રશ્ન ૨૪૦ : અંતિમ દ્વિીપ અને સમુદ્રમાં શી રચના છે?
ઉત્તર : સ્વયંભૂરમણ નામને છેલ્લો દ્વિીપ અને સ્વયંભૂરમણ નામને છેલ્લે સમુદ્ર છે જેમાં કર્મભૂમિ જેવી રચના છે પરંતુ તેમાં માત્ર તિર્યચે જ હોય છે. આ દ્વીપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org